માલીબા ફાર્મસી કોલેજ
માલીબા ફાર્મસી કોલેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં તરસાડી ગામ ખાતે આવેલ એક ખાનગી શિક્ષણ-સંસ્થા છે અને તેની સ્થાપના ૨૦૦૧ના વર્ષમાં કરવામાં આવી હતી.[૧] આ સંસ્થાનો હેતુ ફાર્મસી ક્ષેત્રમાં ઉત્તમ શિક્ષણ સ્થાનિક વિસ્તારને ઉપલબ્ધ કરાવવા માટેનો છે. આ કોલેજ ઉકા તરસાડીયા યુનિવર્સિટી સાથે સંલગ્ન છે તેમ જ તેના મુખ્ય કેમ્પસ તરસાડી ખાતે આવેલ છે. આ કોલેજ સાથે અન્ય મુખ્ય વિભાગો સંલગ્ન કોલેજો કેમ્પસમાં આવેલ છે. અહીં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ પદવીઓ પ્રાપ્ત કરવા માટેનું શિક્ષણ ઉપલબ્ધ છે.
પ્રકાર | સેલ્ફ ફાયનાન્સ કોલેજ |
---|---|
સ્થાપના | ૨૦૦૧ |
ડિરેક્ટર | ડો. શૈલેષ એ. શાહ |
સ્થાન | માલીબા કેમ્પસ, ગોપાલ વિદ્યાનગર, બારડોલી-મહુવા રોડ, તરસાડી, ગુજરાત, ભારત 21°04′06″N 73°07′55″E / 21.068336°N 73.1320074°E |
જોડાણો | ઉકા તરસાડીયા યુનિવર્સિટી |
વેબસાઇટ | maliba.edu.in |
સંદર્ભો ફેરફાર કરો
- ↑ http://maliba.edu.in/staff[હંમેશ માટે મૃત કડી] માલીબા ફાર્મસી કોલેજ અધ્યાપકગણ
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાવિનાયક દામોદર સાવરકરગુજરાતઢાંચો:URL/docગુજરાતી અંકઢાંચો:Cite conference/docઢાંચો:Nihongo/docઅમદાવાદમહાત્મા ગાંધીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમહાભારતભારતભારતનો ઇતિહાસસમાનાર્થી શબ્દોવૃષભ રાશીમટકું (જુગાર)હાર્દિક પંડ્યાસિંધુ ખીણની સંસ્કૃતિલોક સભાનરેન્દ્ર મોદીગુજરાતના મુખ્યમંત્રીઓઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનબીજું વિશ્વ યુદ્ધનક્ષત્રગુજરાત વિધાનસભાવલ્લભભાઈ પટેલસ્ટેચ્યુ ઓફ યુનિટીઢાંચો:Subatomic particle/docકૃષ્ણહવામાનશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતી સાહિત્યકારોની યાદીરામાયણ