વૃષભ રાશી

રાશી ચક્રની બીજી રાશી

વૃષભ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશી દ્વિતિય રાશી ગણાય છે.

રાશીવૃષભ ઊપન્દ્
ચિન્હઆખલો
અક્ષરબ,વ,ઉ,
તત્વમાટી / ધરતી
સ્વામિ ગ્રહશુક્ર
રંગસફેદ
અંક૨-૭
પ્રકારસ્થિર