હાર્દિક પંડ્યા
હાર્દિક હિમાંશુ પંડ્યા (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૯૩) એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં બરોડા ક્રિકેટ ટીમ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. તે એક ઓલ-રાઉન્ડર છે જે જમણેરી બેટ્સમેન જમણેરી ઝડપી-મધ્યમ ગોલંદાજ છે. તે કૃણાલ પંડ્યાના નાના ભાઈ છે. હાર્દિક પંડ્યાએ ૧૧ ટેસ્ટ, ૪૫ વન ડે ઇન્ટરનેશનલ અને ૩૮ ટ્વેન્ટી ૨૦ આંતરરાષ્ટ્રીય રમતો રમી છે.
અંગત માહિતી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | હાર્દિક હિમાંશુ પંડ્યા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | સુરત, ગુજરાત, ભારત | 11 October 1993||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
હુલામણું નામ | હૈરી[૧] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી ઝડપી-મધ્યમ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ભાગ | ઓલ-રાઉન્ડર | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સંબંધો | કૃણાલ પંડ્યા (ભાઈ) નતાશા સ્તનકોવિક (પત્ની) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap 289) | 26 જુલાઈ 2017 v શ્રીલંકા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | 30 ઔગસ્ટ 2018 v ઇંગ્લેન્ડ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap 215) | 16 ઓક્ટોબર 2016 v ન્યુઝીલેન્ડ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | 9 જુલાઈ 2019 v ન્યુઝીલેન્ડ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20I debut (cap 58) | 26 જાન્યુઆરી 2016 v ઑસ્ટ્રેલિયા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી T20I | 22 સપ્ટેમ્બર 2019 v દક્ષિણ આફ્રિકા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–ચાલુ | બરોડા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–ચાલુ | મુંબઈ ઇન્ડિયન્સ (squad no. 33) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: ESPNcricinfo, 22 સપ્ટેમ્બર 2019 |
પારિવારિક જીવન ફેરફાર કરો
પંડ્યાનો જન્મ સુરત, ગુજરાત ખાતે થયો હતો.[૨]તેમના પિતાનુ નામ હિમાંશુ છે. કૃણાલ પંડ્યા (ક્રિકેટર) એમના મોટા ભાઇ છે.
આઇ.પી.એલ ફેરફાર કરો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ) ૨૦૨૨ માં તે ગુજરાત ટાઇટન્સ ટીમ નો કેપ્ટન છે.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers". DNA India. મેળવેલ 3 August 2016.
- ↑ "Players and Officials – Hardik Pandya". Cricinfo.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠએસ. જયશંકરરાશીવિશેષ:શોધમહારાણા પ્રતાપઢાંચો:Infobox tennis biographyગેની ઠાકોરનરેન્દ્ર મોદીભારતનું બંધારણપૃથ્વીશ્યામજી કૃષ્ણ વર્માશિવભારતના વડાપ્રધાનઅમદાવાદબિરસા મુંડામિઆ ખલીફાગુજરાતી ભાષાગુજરાતગુજરાતના જિલ્લાઓનિર્મલા સીતારામનગુજરાત વિધાનસભાભારતીય બંધારણ સભાદ્રૌપદી મુર્મૂજગત પ્રકાશ નડાસાયપ્રસભારતના રાષ્ટ્રપતિલોક સભામહાભારતભારતીય સંસદરાજનાથ સિંહપાલીતાણારાજ્ય સભાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભારતમહાત્મા ગાંધીઢાંચો:Fixગુજરાતના મુખ્યમંત્રીઓપાણીનું પ્રદૂષણભારતનો ઇતિહાસ