ગુજરાત વિધાનસભા

ગુજરાત રાજ્યની વિધાન સભા

ગુજરાત વિધાનસભાભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.

ગુજરાત વિધાનસભા
૧૫મી વિધાનસભા
Coat of arms or logo
ગુજરાતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
એકસદનીય
કાર્યકાળ મર્યાદાઓ
૫ વર્ષ
નેતૃત્વ
ભૂપેન્દ્ર પટેલ, ભાજપ
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી
સંરચના
બેઠકો૧૮૨
રાજકીય સમૂહ
સરકાર (૧૫૯)
  •   ભાજપ (૧૫૬)
  •   અપક્ષ (૩)

વિરોધ પક્ષો (૨૩)

ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
સાદી બહુમતી
છેલ્લી ચૂંટણી
૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨
હવે પછીની ચૂંટણી
ડિસેમ્બર, ૨૦૨૭
બેઠક સ્થળ
Coordinates: 23°13′8″N 72°39′25″E / 23.21889°N 72.65694°E / 23.21889; 72.65694
વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, ગુજરાત
વેબસાઇટ
www.gujaratassembly.gov.in

વિધાનસભા અધ્યક્ષ ફેરફાર કરો

ડિસેમ્બર ૨૦૨૨ની ચૂંટણી પછી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ પદે જેઠાભાઇ ભરવાડની નીમણુક થઇ હતી.[૧]

ભૂતપુર્વ અધ્યક્ષો ફેરફાર કરો

ચૂંટણી વર્ષવિધાનસભાબહુમત પક્ષનામકાર્યકાળ
૧૯૫૭૧લીINCકલ્યાણજી વી. મેહતા૧ મે ૧૯૬૦ - ૧૯ ઓગસ્ટ ૧૯૬૦
માનસિંહજી રાણા૧૯ ઓગસ્ટ ૧૯૬૦ - ૧૯ માર્ચ ૧૯૬૨
૧૯૬૨૨જીફતેહઅલી પાલેજવાલા૧૯ માર્ચ ૧૯૬૨ - ૧૭ માર્ચ ૧૯૬૭
૧૯૬૭૩જીINC (O)રાઘવજી લેઉવા૧૭ માર્ચ ૧૯૬૭ - ૨૮ જૂન ૧૯૭૫
૧૯૭૨૪થીINC
૧૯૭૫૫મીINC (O)કુંદનલાલ ધોળકિયા૨૮ જૂન ૧૯૭૫ - ૨૮ માર્ચ ૧૯૭૭
મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી સ્પીકર)૨૮ માર્ચ ૧૯૭૭ – ૨૧ એપ્રિલ ૧૯૭૭
JPકુંદનલાલ ધોળકિયા૨૧ એપ્રિલ ૧૯૭૭ - ૨૦ જૂન ૧૯૮૦
૧૯૮૦૬ઠ્ઠીINCનટવરલાલ શાહ૨૦ જૂન ૧૯૮૦ - ૮ જાન્યુઆરી ૧૯૯૦
૧૯૮૫૭મી
કરસનદાસ સોનેરી (કાર્યકારી સ્પીકર)૮ જાન્યુઆરી ૧૯૯૦ - ૧૯ જાન્યુઆરી ૧૯૯૦
JDબારજોરજી પારડીવાલા૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૬ માર્ચ ૧૯૯૦
૧૯૯૦૮મીINCશશિકાંત લખાણી૧૬ માર્ચ ૧૯૯૦ - ૧૨ નવેમ્બર ૧૯૯૦
મનુભાઈ પરમાર (કાર્યકારી સ્પીકર)૧૨ નવેમ્બર ૧૯૯૦ - ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૧
હિમ્મતલાલ મુલાણી૧૧ ફેબ્રુઆરી ૧૯૯૧ - ૨૧ માર્ચ ૧૯૯૫
૧૯૯૫9thBJPહરિશચંદ્ર પટેલ૨૧ માર્ચ ૧૯૯૫ - ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૬
ચંદુભાઈ ડાભી (કાર્યકારી સ્પીકર)૧૬ સપ્ટેમ્બર ૧૯૯૬ - ૨૯ ઓક્ટોબર ૧૯૯૬
ગુમાનસિંહજી વાઘેલા૨૯ ઓક્ટોબર ૧૯૯૬ - ૧૯ માર્ચ ૧૯૯૮
૧૯૯૮10thધીરૂભાઈ શાહ૧૯ માર્ચ ૧૯૯૮ - ૨૭ ડિસેમ્બ૨ ૨૦૦૨
૨૦૦૨11thપ્રો. મંગળદાસ પટેલ૨૭ ડિસેમ્બર ૨૦૦૨ - ૧૮ જાન્યુઆરી ૨૦૦૮
૨૦૦૭12thઅશોક ભટ્ટ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ - ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦
પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી સ્પીકર)૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ - ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧
ગણપત વસાવા૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧ - ૨૬ ડિસેમ્બર ૨૦૧૨
વજુભાઇ વાળા (કાર્યકારી સ્પીકર)૨૬ ડિસેમ્બર ૨૦૧૨ - ૧૯ જાન્યુઆરી ૨૦૧૩[૨]
નીમાબેન આચાર્ય (કાર્યકારી સ્પીકર)૧૯ જાન્યુઆરી ૨૦૧૩ - ૨૨ જાન્યુઆરી ૨૦૧૩
૨૦૧૨૧૩મીવજુભાઇ વાળા૨૩ જાન્યુઆરી ૨૦૧૩[૩] - ૩૦ ઓગસ્ટ ૨૦૧૪[૪]
મંગુભાઇ સી. પટેલ (કાર્યકારી સ્પીકર)૩૧ ઓગસ્ટ ૨૦૧૪ - ૮ નવેમ્બર ૨૦૧૪
ગણપત વસાવા૯ નવેમ્બર ૨૦૧૪ - ૭ ઓગસ્ટ ૨૦૧૬
પરબતભાઇ પટેલ (કાર્યકારી સ્પીકર)૭ ઓગસ્ટ ૨૦૧૬ - ૨૨ ઓગસ્ટ ૨૦૧૬
રમણલાલ વોરા[૫]૨૨ ઓગસ્ટ ૨૦૧૬ - ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮
૨૦૧૭૧૪મીરાજેન્દ્ર ત્રિવેદી[૬][૭]૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ - ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧
નીમાબેન આચાર્ય[૮]૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ - ૧૨ ડિસેમ્બર ૨૦૨૨
૨૦૨૨૧૫મીશંકરભાઇ ચૌધરી૧૫ ડિસેમ્બર ૨૦૨૨ - હાલમાં

મતવિસ્તારો અને તેના ધારાસભ્યો ફેરફાર કરો

તેરમી ગુજરાત વિધાનસભાના મતવિસ્તારો અને તેના ધારાસભ્યોની યાદી નીચે મુજબ છે:[૯][૧૦][૧૧][૧૨]

અનામત બેઠકો: SC = અનુસુચિત જાતિ, ST = અનુસુચિત જનજાતિ


મત બેઠક ક્રમાંકબેઠકધારાસભ્યપક્ષનોંધ
કચ્છ
અબડાસાપ્રધ્યુમનસિંહ જાડેજાભાજપ
માંડવીઅનિરુદ્ધ દવેભાજપ
ભુજકેશુભાઇ પટેલભાજપ
અંજારત્રિકમ છાંગાભાજપ
ગાંધીધામમાલતી મહેશ્વરીભાજપ
રાપરવિરેન્દ્રસિંહ જાડેજાભાજપ
બનાસકાંઠા
વાવગેનીબેન ઠાકોરકોંગ્રેસ
થરાદશંકર ચૌધરીભાજપ
ધાનેરામાવજી દેસાઇઅપક્ષ
૧૦દાંતાકાંતિભાઇ ખરાડીકોંગ્રેસ
૧૧વડગામ (SC)જીજ્ઞેશ મેવાણીકોંગ્રેસ
૧૨પાલનપુરઅનિકેત ઠાકરભાજપ
૧૩ડીસાપ્રવિણ માળીભાજપ
૧૪દિયોદરકેશાજી ચૌહાણભાજપ
૧૫કાંકરેજઅમૃતજી ઠાકોરકોંગ્રેસ
પાટણ
૧૬રાધનપુરલવિંગજી ઠાકોરભાજપ
૧૭ચાણસ્માદિનેશભાઇ ઠાકોરકોંગ્રેસ
૧૮પાટણકિરિટ પટેલકોંગ્રેસ
૧૯સિદ્ધપુરબળવંતસિંહ રાજપૂતભાજપ
મહેસાણા
૨૦ખેરાલુસરદારભાઇ ચૌધરીભાજપ
૨૧ઊંઝાકે. કે. પટેલભાજપ
૨૨વિસનગરઋષિકેશ પટેલભાજપ
૨૩બેચરાજીસુખાજી ઠાકોરભાજપ
૨૪કડી (SC)કરસનભાઇ સોલંકીભાજપ
૨૫મહેસાણામુકેશ પટેલભાજપ
૨૬વિજાપુરસી. જે. ચાવડાકોંગ્રેસ
સાબરકાંઠા
૨૭હિંમતનગરવિરેન્દ્રસિંહ ઝાલાભાજપ
૨૮ઇડર (SC)રમણલાલ વોરાભાજપ
૨૯ખેડબ્રહ્મા (ST)ડો. તુષાર ચૌધરીકોંગ્રેસ
અરવલ્લી
૩૦ભિલોડા (ST)પી. સી. બરંડાભાજપ
૩૧મોડાસાભિખુસિંહ પરમારભાજપ
૩૨બાયડધવલસિંહ ઝાલાઅપક્ષ
સાબરકાંઠા
૩૩પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારભાજપ
ગાંધીનગર
૩૪દહેગામબલરાજસિંહ ચૌહાણભાજપ
૩૫ગાંધીનગર દક્ષિણઅલ્પેશ ઠાકોરભાજપ
૩૬ગાંધીનગર ઉત્તરરીટાબેન પટેલભાજપ
૩૭માણસાજયંતભાઇ પટેલભાજપ
૩૮કલોલલક્ષ્મણજી ઠાકોરભાજપ
અમદાવાદ
૩૯વિરમગામહાર્દિક પટેલભાજપ
૪૦સાણંદકનુભાઇ પટેલભાજપ
૪૧ઘાટલોડિયાભુપેન્દ્રભાઇ પટેલભાજપમુખ્યમંત્રી ઉમેદવાર[૧૩]
૪૨વેજલપુરઅમીત ઠાકરભાજપ
૪૩વટવાબાબુસિંહ યાદવભાજપ
૪૪એલિસબ્રિજઅમિત શાહભાજપ
૪૫નારણપુરાજીતુ ભગતભાજપ
૪૬નિકોલજગદીશ વિશ્વકર્માભાજપ
૪૭નરોડાપાયલ કુકરાણીભાજપ
૪૮ઠક્કરબાપા નગરકંચનબેન રાબડિયાભાજપ
૪૯બાપુનગરદિનેશસિંહ કુશવાહાભાજપ
૫૦અમરાઇવાડીડો. હસમુખ પટેલભાજપ
૫૧દરિયાપુરકૌશિક જૈનભાજપ
૫૨જમાલપુર-ખાડિયાઇમરાન ખેડાવાળાકોંગ્રેસ
૫૩મણિનગરઅમુલ ભટ્ટભાજપ
૫૪દાણીલીમડા (SC)શૈલેષ પરમારકોંગ્રેસ
૫૫સાબરમતીહર્ષદ પટેલભાજપ
૫૬અસારવા (SC)દર્શના વાઘેલાભાજપ
૫૭દસક્રોઇબાબુભાઇ પટેલભાજપ
૫૮ધોળકાકિરિટસિંહ ડાભીભાજપ
૫૯ધંધુકાકાળુભાઇ ડાભીભાજપ
સુરેન્દ્રનગર
૬૦દસાડા (SC)પી. કે. પરમારભાજપ
૬૧લીમડીકિરિટસિંહ રાણાભાજપ
૬૨વઢવાણજગદીશ મકવાણાભાજપ
૬૩ચોટિલાશામાભાઇ ચૌહાણભાજપ
૬૪ધ્રાંગધ્રાપ્રકાશભાઇ વારમોરાભાજપ
મોરબી
૬૫મોરબીકાંતિલાલ અમૃતિયાભાજપ
૬૬ટંકારાદુર્લભભાઇ દેથારિયાભાજપ
૬૭વાંકાનેરજીતેન્દ્ર સોમાણીભાજપ
રાજકોટ
૬૮રાજકોટ પૂર્વઉદય કાનગડભાજપ
૬૯રાજકોટ પશ્ચિમડો. દર્શિતા શાહભાજપ
૭૦રાજકોટ દક્ષિણરમેશભાઇ તિલાળાભાજપ
૭૧રાજકોટ ગ્રામ્ય (SC)ભાનુબેન બાબરિયાભાજપ
૭૨જસદણકુંવરસિંહજી બાવળિયાભાજપ
૭૩ગોંડલગીતાબા જાડેજાભાજપ
૭૪જેતપુરજયેશ રાદડિયાભાજપ
૭૫ધોરાજીડો. મહેન્દ્રભાઇ પાડલિયાભાજપ
જામનગર જિલ્લો
૭૬કાલાવડ (SC)મેઘજીભાઇ ચાવડાભાજપ
૭૭જામનગર ગ્રામ્યરાઘવજીભાઇ પટેલભાજપ
૭૮જામનગર ઉત્તરરીવાબા જાડેજાભાજપ
૭૯જામનગર દક્ષિણદિવ્યેશભાઇ અકબરીભાજપ
૮૦જામજોધપુરહેમંતભાઇ આહિરઆપ
દેવભૂમિ દ્વારકા
૮૧ખંભાળિયામુળુભાઇ બેરાભાજપ
૮૨દ્વારકાપબુભા માણેકભાજપ
પોરબંદર
૮૩પોરબંદરઅર્જુન મોઢવાડિયાકોંગ્રેસ
૮૪ખુંટિયાકાંધલ જાડેજાસ.પા.
જુનાગઢ
૮૫માણાવદરઅરવિંદભાઇ લાડાણીકોંગ્રેસ
૮૬જુનાગઢસંજય કોરાડિયાભાજપ
૮૭વિસાવદરભુપેન્દ્ર ભાયાણીઆપ
૮૮કેશોદદેવાભાઇ માલમભાજપ
૮૯માંગરોળભગવાનજીભાઇ કારગટિયાભાજપ
ગીર સોમનાથ
૯૦સોમનાથવિમલભાઇ ચુડાસમાકોંગ્રેસ
૯૧તાલાલાભગાભાઇ બારડભાજપ
૯૨કોડીનાર (SC)પ્રદ્યુમન વજાભાજપ
૯૩ઉનાકાલુભાઇ રાઠોડભાજપ
અમરેલી
૯૪ધારીજયસુખભાઇ કાકડીયાભાજપ
૯૫અમરેલીકૌશિક વેકરિયાભાજપ
૯૬લાઠીજનકભાઇ થલાવિયાભાજપ
૯૭સાવરકુંડલામહેશ કાસવાલાભાજપ
૯૮રાજુલાહિરાભાઇ સોલંકીભાજપ
ભાવનગર
૯૯મહુવાશિવભાઇ ગોહિલભાજપ
૧૦૦તળાજાગૌતમભાઇ ચૌહાણભાજપ
૧૦૧ગારિયાધરસુધીર વાઘાણીઆપ
૧૦૨પાલિતાણાભિખાભાઇ બારૈયાભાજપ
૧૦૩ભાવનગર ગ્રામ્યપુરુષોત્તમભાઇ સોલંકીભાજપ
૧૦૪ભાવનગર પૂર્વસેજલબેન પંડ્યાભાજપ
૧૦૫ભાવનગર પશ્ચિમજીતેન્દ્ર વાઘાણીભાજપ
બોટાદ
૧૦૬ગઢડા (SC)મહંત ટુંડિયાભાજપ
૧૦૭બોટાદઉમેશભાઇ મકવાણાઆપ
આણંદ
૧૦૮ખંભાતચિરાગ પટેલકોંગ્રેસ
૧૦૯બોરસદરમણભાઇ સોલંકીભાજપ
૧૧૦અંકલાવઅમિત ચાવડાકોંગ્રેસ
૧૧૧ઉમરેઠગોવિંદભાઇ પરમારભાજપ
૧૧૨આણંદયોગેશ પટેલભાજપ
૧૧૩પેટલાદકમલેશ પટેલભાજપ
૧૧૪સોજીત્રાવિપુલ પટેલભાજપ
ખેડા
૧૧૫માતરકલ્પેશભાઇ પરમારભાજપ
૧૧૬નડિઆદપંકજભાઇ દેસાઇભાજપ
૧૧૭મહેમદાબાદઅર્જુનસિંહ ચૌહાણભાજપ
૧૧૮મહુધાસંજયસિંહ મહિડાભાજપ
૧૧૯ઠાસરાયોગેન્દ્રસિંહ પરમારભાજપ
૧૨૦કપડવંજરાજેશકુમાર ઝાલાભાજપ
૧૨૧બાલાસિનોરમાનસિંહ ચૌહાણભાજપ
મહીસાગર
૧૨૨લુણાવાડાગુલાબસિંહ ચૌહાણકોંગ્રેસ
૧૨૩સંતરામપુર (ST)ડો. કુબેરભાઇ દિંદોરભાજપ
પંચમહાલ
૧૨૪શહેરાજેઠાભાઇ આહિરભાજપ
૧૨૫મોરવા હડફ (ST)નિમિષાબેન સુથારભાજપ
૧૨૬ગોધરાસી. કે. રાઉલજીભાજપ
૧૨૭કાલોલફતેહસિંહ ચૌહાણભાજપ
૧૨૮હાલોલજયદ્રથસિંહ પરમારભાજપ
દાહોદ
૧૨૯ફતેપુરા (ST)રમેશભાઇ કટારાભાજપ
૧૩૦ઝાલોદ (ST)મહેશભાઇ ભુરિયાભાજપ
૧૩૧લીમખેડા (ST)શૈલેશભાઇ ભાંભોરભાજપ
૧૩૨દાહોદ (ST)કનૈયાલાલ કિશોરીભાજપ
૧૩૩ગરબાડા (ST)મહેન્દ્રભાઇ ભાભોરભાજપ
૧૩૪દેવગઢબારિયાબચુભાઇ ખરાડભાજપ
વડોદરા
૧૩૫સાવલીકેતન ઇનામદારભાજપ
૧૩૬વાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલાઅપક્ષ
છોટાઉદેપુર
૧૩૭છોટા ઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવાભાજપ
૧૩૮જેતપુર (ST)જયંતિભાઇ રાઠવાભાજપ
૧૩૯સંખેડા (ST)અભેસિંહ તડવીભાજપ
વડોદરા
૧૪૦ડભોઇશૈલેશ મહેતાભાજપ
૧૪૧વડોદરા શહેર (SC)મનિષા વકીલભાજપ
૧૪૨સયાજીગંજકેયુર રોકડિયાભાજપ
૧૪૩અકોટાચૈતન્ય દેસાઇભાજપ
૧૪૪રાવપુરાબાલકૃષ્ણ શુક્લાભાજપ
૧૪૫માંજલપુરયોગેશ પટેલભાજપ
૧૪૬પાદરાચૈતન્યસિંહ ઝાલાભાજપ
૧૪૭કરજણઅક્ષય પટેલભાજપ
નર્મદા
૧૪૮નાંદોદ (ST)ડો. દર્શના દેશમુખ (વસાવા)ભાજપ
૧૪૯ડેડિયાપાડા (ST)ચૈતારભાઇ વસાવાઆપ
ભરૂચ
૧૫૦જંબુસરદેવકિશોરદાસ સ્વામીભાજપ
૧૫૧વાગરાઅરુણસિંહ રાણાભાજપ
૧૫૨ઝગડિયા (ST)રિતેશ વસાવાભાજપ
૧૫૩ભરુચરમેશભાઇ મિસ્ત્રીભાજપ
૧૫૪અંકલેશ્વરઇશ્વરસિંહ પટેલભાજપ
સુરત
૧૫૫ઓલપાડમુકેશ પટેલભાજપ
૧૫૬માંગરોળ (ST)ગણપત વસાવાભાજપ
૧૫૭માંડવી (ST)કુંવરજીભાઇ હળપતિભાજપ
૧૫૮કામરેજપ્રફુલ્લભાઇ પાનશેરિયાભાજપ
૧૫૯સુરત પૂર્વઅરવિંદ રાણાભાજપ
૧૬૦સુરત ઉત્તરકાંતિભાઇ બલારભાજપ
૧૬૧વરાછા રોડકિશોર કાનાનીભાજપ
૧૬૨કારંજપ્રવિણભાઇ ઘોઘારીભાજપ
૧૬૩લિંબાયતસંગિતા પાટીલભાજપ
૧૬૪ઉધનામનુભાઇ પટેલભાજપ
૧૬૫મજુરાહર્ષ સંઘવીભાજપ
૧૬૬કતારગામવિનોદભાઇ મોરડિયાભાજપ
૧૬૭સુરત પશ્ચિમપુર્ણેશ મોદીભાજપ
૧૬૮ચોર્યાસીસંદીપ દેસાઇભાજપ
૧૬૯બારડોલી (SC)ઇશ્વરભાઇ પટમારભાજપ
૧૭૦મહુવા (ST)મોહનભાઇ ધોડિયાભાજપ
તાપી
૧૭૧વ્યારા (ST)મોહન કોંકણીભાજપ
૧૭૨નિઝર (ST)જયરામભાઇ ગામિતભાજપ
ડાંગ
૧૭૩ડાંગ (ST)વિજયભાઇ પટેલભાજપ
નવસારી
૧૭૪જલાલપોરઆર. સી. પટેલભાજપ
૧૭૫નવસારીરાકેશ દેસાઇભાજપ
૧૭૬ગણદેવી (ST)નરેશ પટેલભાજપ
૧૭૭વાંસદા (ST)અનંત પટેલકોંગ્રેસ
વલસાડ
૧૭૮ધરમપુર (ST)અરવિંદ પટેલભાજપ
૧૭૯વલસાડભરત પટેલભાજપ
૧૮૦પારડીકનુભાઇ દેસાઇભાજપ
૧૮૧કપરાડા (ST)જીતુભાઇ ચૌધરીભાજપ
૧૮૨ઉમરગામ (ST)રમણલાલ પાટકરભાજપ

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Gujarat Assembly Chaudhary, Bharwad named BJP's Speaker, Deputy Speaker candidates". The Indian Express (અંગ્રેજીમાં). 2022-12-15. મેળવેલ 2022-12-15.
  2. "Gujarat: Vala resigns as speaker to be made speaker". Daily News and Analysis. 23 January 2013. મેળવેલ 24 January 2013.
  3. Balan, Premal (23 January 2013). "Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly". Business Standard. Gandhinagar. મેળવેલ 24 January 2013.
  4. "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. 30 August 2014. મૂળ માંથી 10 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 31 August 2014.
  5. "Ramanlal Vora elected unopposed new Speaker of Gujarat Assembly". Business Standard News. 22 August 2016. મેળવેલ 23 August 2016.
  6. "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતી કાલે ભરશે ફોર્મ". સંદેશ (દૈનિક). ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.
  7. "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી". દિવ્યભાસ્કર (દૈનિક). ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  8. "Nimaben Acharya becomes first woman Speaker of Gujarat Assembly". The Hindu (અંગ્રેજીમાં). 2021-09-27. ISSN 0971-751X. મેળવેલ 2021-09-29.
  9. "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-01-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨.
  10. "Gujarat election results: List of winners". Jagran Post. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૩.
  11. "Gujarat Assembly Elections 2012: Complete list of winners". Sify News. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૩.
  12. "ગુજ.વિધાનસભા વેબ પરની યાદી". મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  13. "Bhupendra Patel named Gujarat CM again". news.abplive.com. મેળવેલ 2022-12-10.[હંમેશ માટે મૃત કડી]