આસો
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ
આસો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો બારમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના તહેવારો આવે છે.
આસો મહિનામાં આવતા તહેવારો ફેરફાર કરો
- વિક્રમ સંવત આસો સુદ એકમ : શારદીય નવરાત્રી આરંભ
- વિક્રમ સંવત આસો સુદ બીજ : કડવા ચોથ
- વિક્રમ સંવત આસો સુદ નવમ : શારદીય નવરાત્રી પૂર્ણ
- વિક્રમ સંવત આસો સુદ દશમ : દશેરા
- વિક્રમ સંવત આસો સુદ પૂનમ : શરદ પૂર્ણિમા
- વિક્રમ સંવત આસો વદ બારસ : વાઘ બારસ
- વિક્રમ સંવત આસો વદ તેરસ : ધન તેરસ
- વિક્રમ સંવત આસો વદ ચૌદશ : કાળી ચૌદશ
- વિક્રમ સંવત આસો વદ અમાસ : દિવાળી
- શક સંવત આસો વદ એકમ : શ્રાદ્ધ પક્ષ આરંભ
- શક સંવત આસો વદ અમાસ : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: રાશીમુખપૃષ્ઠગેની ઠાકોરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાત વિધાનસભામિઆ ખલીફાગુજરાતી ભાષાભારતના વડાપ્રધાનગુજરાતનરેન્દ્ર મોદીલોક સભાગુજરાતી અંકમહાત્મા ગાંધીઅમૃતલાલ વેગડગુજરાતના જિલ્લાઓભારતીય સંસદભારતીય જનતા પાર્ટીભારતનો ઇતિહાસભારતસિંધુ ખીણની સંસ્કૃતિરાહુલ ગાંધીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવૃષભ રાશીઅમદાવાદશિવાજીએપ્રિલ ૧૯ભારતીય ચૂંટણી પંચવિશ્વ પર્યાવરણ દિવસનરસિંહ મહેતાગુજરાતના મુખ્યમંત્રીઓરાજ્ય સભાવલ્લભભાઈ પટેલસૂર્યમંદિર, મોઢેરાકલમ ૩૭૦વિરાટ કોહલીશ્રીમદ્ ભગવદ્ ગીતાસુનીતા વિલિયમ્સનક્ષત્ર