ભાદરવો
હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ
ભાદરવો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
ભાદરવા મહિનામાં આવતા તહેવારો
ફેરફાર કરો- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ત્રીજ : કેવડા ત્રીજ
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચોથ : ગણેશ ચતુર્થી
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ પાંચમ : સામા પાંચમ
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ આઠમ : ધરો આઠમ
- વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચૌદશ : અનંત ચૌદશ, આ દિવસે ગણેશોત્સવનું સમાપન કરવામાં આવે છે.
- વિક્રમ સંવત ભાદરવા સુદ પૂનમ : શ્રાદ્ધ પક્ષ આરંભ
- વિક્રમ સંવત ભાદરવા વદ અમાસ : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: વિભાગ:Coordinatesયદુવંશકુંભ રાશીમીન રાશીમુખપૃષ્ઠરાશીપ્રાથમિક શાળાઢાંચો:Medal templates documentationધનુ રાશીઢાંચો:Citation/identifierતુલા રાશિઢાંચો:Infobox former countryવિભાગ:Aligned tableઢાંચો:UF-hcalવિશેષ:શોધઢાંચો:Location map/Infoજાડેજા વંશક્ષય રોગમિઆ ખલીફામહારાજ લાયબલ કેસમૂળદાસઝારખંડભારતનું બંધારણભુચર મોરીગુજરાતના જિલ્લાઓઢાંચો:Start dateકરસનદાસ મૂળજીકેટ હડસનતૃશ્શૂરઢાંચો:End dateહિમાલયઢાંચો:Infobox former country/autocatસુરતઢાંચો:GRINસંત કબીરગુજરાતી ભાષાઢાંચો:Coat of armsગુજરાતઢાંચો:Para