મુખપૃષ્ઠ

શુભ સંધ્યા
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૩૦,૩૯૭ લેખો લખાઈ ચુક્યા છે.

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯અં
શ્રેણીક્ષત્રજ્ઞશ્રઅઃ
Main Page

આ માસનો ઉમદા લેખ

અહલ્યા હિંદુ ધર્મશાસ્ત્રો (પુરાણો અને ઇતિહાસ)માં વર્ણવેલું એક અગત્યનું મહિલાચરિત્ર છે.

અહલ્યા અથવા અહિલ્યા (સંસ્કૃત: अहल्या) મહર્ષિ ગૌતમની પત્ની હતી. ઘણાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તેણીને ઇન્દ્રએ લલચાવી હતી, જેના કારણે તેણીના પતિએ શ્રાપ આપ્યો હતો અને વિષ્ણુના સાતમા અવતારમાં રામે આ શ્રાપથી મુક્ત કરાવી હતી. બ્રહ્મા દ્વારા સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્મિત અહલ્યાએ ઉંમરમાં ઘણા મોટા ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યા હતા. પ્રારંભિક સંપૂર્ણ કથામાં જ્યારે ઇન્દ્ર તેના પતિના વેશમાં આવે છે ત્યારે અહલ્યા તેના વેશપલટાને જુએ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારે છે. હિંદુ ધર્મમાં અહલ્યાને પંચકન્યા ("પાંચ કુમારિકાઓ")માંની પ્રથમ તરીકે બિરદાવવામાં આવે છે, જે સ્ત્રી પવિત્રતાના આદર્શરૂપ છે.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.

Main Page

ગુજરાતી (યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા

આજનું ચિત્ર
ઈક્વેડોર દેશમાં આવેલી એલ પાનેસિલો ટેકરી પર બેસીને મકાઈ ફોલી રહેલી આદિવાસી કન્યાઓની નજરે દેખાતું ક્વિટો નગરનું વિહંગદૃશ્ય
Main Page

વિકિપીડિયા અન્ય

  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
Main Page

જ્ઞાનજૂથ

પ્રયુક્ત વિજ્ઞાન
સ્થાપત્ય સંદેશાવ્યવહાર ઇજનેરી ખેતી આરોગ્ય ઉદ્યોગ ઔષધીય વનસ્પતિઓ હવામાન
લોકો અને સમાજશાસ્ત્ર
લગ્ન લોકશાહી મધ્યમ વર્ગ પ્રતિજ્ઞા પત્ર અંધવિશ્વાસ ગુજરાતી સમાજશાસ્ત્ર
રોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિ
કલા વાનગી સંસ્કૃતિ નૃત્ય ચલચિત્રો સંગીત રમત-ગમત નાટ્યશાળા
સરકાર અને કાનૂન
ભારતનું બંધારણ ભારત સરકાર ભારતીય સંસદ ભારતીય રૂપિયો ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતીય ભૂમિસેના રાજકારણ ભારતીય સેના
   
વિજ્ઞાન અને ગણિત
ગણિત વિજ્ઞાન કમ્પ્યૂટર ભૌતિકશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર જીવવિજ્ઞાન ખગોળશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર મનોવિજ્ઞાન ગણિત વિષયક લેખો વિજ્ઞાન વિષયક લેખો કમ્પ્યૂટર વિષયક લેખો
ભૂગોળ
ભૂગોળ દેશ એશિયા મહાસાગર
ધર્મ અને માન્યતાઓ
હિંદુ ધર્મ ઇસ્લામ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ખ્રિસ્તી ધર્મ વેદ વેદાંગ પુરાણ પારસી ગીતા સંપ્રદાય ઉપનિષદ તાઓ ધર્મ
સાહિત્ય અને સાહિત્યકારો
ભાષાઓ સાહિત્ય સાહિત્યકાર પુસ્તક
Main Page

વિકિપીડિયાની અન્ય સહપરિયોજનાઓ

વિકિપીડિયા વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિસૂક્તિ
મુક્ત સુ-ઉક્તિ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મીડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ
ભાષા
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણમિઆ ખલીફામટકું (જુગાર)ગુજરાતના જિલ્લાઓગુજરાતગુજરાતી ભાષામહાભારતગુજરાતી અંકઅમદાવાદસિંધુ ખીણની સંસ્કૃતિસમાનાર્થી શબ્દોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમહાત્મા ગાંધીભારતહાર્દિક પંડ્યાવિકિપીડિયા:આજનું ચિત્ર/૨૦૨૪ પ્રસ્તાવનાવૃષભ રાશીભારતનો ઇતિહાસશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતમાં આવક વેરોગુજરાતના મુખ્યમંત્રીઓવલ્લભભાઈ પટેલરમાબાઈ આંબેડકરશ્રેણી:ગુજરાતનાં ગામોબાબાસાહેબ આંબેડકરદ્વારકાધીશ મંદિરનરેન્દ્ર મોદીગુજરાત વિધાનસભાબીજું વિશ્વ યુદ્ધઝવેરચંદ મેઘાણીનરસિંહ મહેતાગુજરાતીરામાયણકૃષ્ણગૌતમ બુદ્ધઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન