મે ૧૯
તારીખ
૧૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૭૪૩ – જીન-પિયર ક્રિસ્ટિને તાપમાન માપવાનો એકમ ‘સેલ્સિયસ’ વિકસાવ્યો.
- ૧૯૭૧ – માર્સ પ્રોબ પ્રોગ્રામ (મંગળ શોધ અભિયાન) : સોવિયેત યુનિયન દ્વારા મંગળ–૨ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
જન્મ ફેરફાર કરો
- ૧૮૯૦ – હો ચી મિન્હ, વિયેતનામના રાષ્ટ્રપિતા, વિશ્વ પ્રસિદ્ધ સામ્યવાદી ક્રાંતિકારી નેતા. (અ. ૧૯૬૯)
- ૧૯૧૨ – મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ભાવનગરના છેલ્લા રાજવી. (અ. ૧૯૬૫)
- ૧૯૩૪ – રસ્કિન બોન્ડ (Ruskin Bond), ભારતીય લેખક.
- ૧૯૩૮ – ગિરીશ કર્નાડ, ભારતીય અભિનેતા, નાટ્યકાર, ફિલ્મ દિગ્દર્શક અને કન્નડ લેખક. (અ. ૨૦૧૯)
અવસાન ફેરફાર કરો
- ૧૯૦૪ – જમશેદજી તાતા, અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક (જ. ૧૮૩૯)
- ૧૯૫૭ – હરગોવિંદ પંત, સ્વાતંત્ર્ય સેનાની અને કુમાઉ પરિષદ રાજકીય જૂથ (૧૯૧૫)ના સ્થાપક (જ. ૧૮૮૫)
- ૧૯૫૮ – જદુનાથ સરકાર, અગ્રણી ભારતીય ઇતિહાસકાર (જ. ૧૮૭૦)
- ૨૦૦૮ – વિજય તેંડુલકર, અગ્રણી ભારતીય નાટ્યકાર, ફિલ્મ અને ટેલિવિઝન લેખક, સાહિત્યિક નિબંધકાર, રાજકીય પત્રકાર અને સામાજિક ટિપ્પણીકાર (જ. ૧૯૨૮)
- ૨૦૧૬ – દિવાળીબેન ભીલ, ગુજરાતી ભજન અને લોકગીતના જાણીતા લોકગાયિકા (જ. ૧૯૪૩)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર May 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતગુજરાતી અંકગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાભારતનો ઇતિહાસભારતમહાત્મા ગાંધીઅમદાવાદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમટકું (જુગાર)ગુજરાતીમહેન્દ્ર સિંઘ ધોનીશ્રીમદ્ ભગવદ્ ગીતાસમાનાર્થી શબ્દોગુજરાતી સાહિત્યકારોની યાદીનરેન્દ્ર મોદીસિંધુ ખીણની સંસ્કૃતિઈરાનજીરુંગૌતમ બુદ્ધલોક સભાસોમનાથગુજરાત વિધાનસભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનક્ષત્રકૃષ્ણવૃષભ રાશીવિરાટ કોહલીમહાભારતહવામાનતાપમાનબીજું વિશ્વ યુદ્ધભારતના રાષ્ટ્રપતિઓની યાદીરામાયણ