હારુકી મુરાકામી
જાપાનીઝ લેખક, નવલકથાકાર
હારુકી મુરાકામી એ જાપાનીઝ લેખક અને અનુવાદક છે. તેમનો જન્મ જાન્યુઆરી ૧૨, ૧૯૪૯ ના રોજ ક્યોટો, જાપાનમાં થયો હતો. ૨૦૦૬માં તેમના પુસ્તક કાફ્કા ઓન ધ શૉરને ફ્રાન્ઝ કાફ્કા પુરસ્કાર મળ્યો હતો.[૧]
હારુકી મુરાકામી 村上 春樹 | |
---|---|
જન્મ | જાન્યુઆરી ૧૨, ૧૯૪૯ ક્યોટો, જાપાન |
વ્યવસાય | નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નિબંધકાર, અનુવાદક |
રાષ્ટ્રીયતા | જાપાનીઝ |
સહી |
સર્જન ફેરફાર કરો
નવલકથાઓ ફેરફાર કરો
- હીઅર ધ વાઇલ્ડ સિંગ (૧૯૭૯)
- પિનબોલ, ૧૯૭૩ (૧૯૮૦)
- અ વાઇલ્ડ શીપ ચેઝ (૧૯૮૨)
- હાર્ડ-બોઈલ્ડ વન્ડરલેન્ડ એન્ડ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ (૧૯૮૫)
- નોર્વેજીયન વુડ (૧૯૮૭)
- ડાન્સ ડાન્સ ડાન્સ (૧૯૮૮)
- સાઉથ ઓફ ધ બોર્ડર, વેસ્ટ ઓફ ધ સન (૧૯૯૨)
- ધ વિન્ડ-અપ બર્ડ ક્રોનિકલ (૧૯૯૫)
- સ્પુટનિક સ્વિટહાર્ટ (૧૯૯૯)
- કાફ્કા ઓન ધ શૉર (૨૦૦૨)
- આફ્ટર ડાર્ક (૨૦૦૪)
- ૧Q૮૪ (૨૦૦૯)
- કલરલેસ ત્સુકુરુ તઝાકી એન્ડ હીઝ યર્સ ઓફ પિલગ્રીમેજ (2013)
સંદર્ભ ફેરફાર કરો
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણઢાંચો:Infobox officeholderશ્યામજી કૃષ્ણ વર્માએસ. જયશંકરઅમદાવાદમિઆ ખલીફાનરેન્દ્ર મોદીગુજરાતી ભાષાપ્રેમાનંદગુજરાતી અંકગુજરાતભારતના વડાપ્રધાનગુજરાત વિધાનસભાપૃથ્વીગેની ઠાકોરગુજરાતના જિલ્લાઓજગત પ્રકાશ નડાભારતપ્લૂટો (ગ્રહ)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસ્વિત્ઝરલૅન્ડમહાભારતઅશ્વિની વૈષ્ણવસમાનાર્થી શબ્દોમહાત્મા ગાંધીલોક સભા૧ભારતીય જનતા પાર્ટીનિર્મલા સીતારામનપન્નાલાલ પટેલગુજરાતના મુખ્યમંત્રીઓપંચમહાલ જિલ્લોઅબ્દુલ કલામકેન્દ્રશાસિત પ્રદેશકમ્બોડિયાપટના