શૈવ સંપ્રદાય

શૈવ સંપ્રદાય એ એક ભારતમાં ઉત્પન્ન થયેલો, ભારતમાંથી અન્ય દેશોમાં પણ ફેલાયેલો અને ભારતથી પુષ્ટિ પામેલો એક અઘોરી સંપ્રદાય છે. આ સંપ્રદાયના સાધુઓ ભગવાન શીવની જેમ દિગંબર રહે છે અને સ્મશાનમાં નિવાસ કરે છે તથા શરીર પર માનવદેહને અપાયેલા દાહની ભસ્મ ચોળે છે. સામાન્ય લોકો માટે આવા લોકો જુગુપ્સા પ્રેરક કે ભયજનક હોઇ શકે છે. દક્ષિણ ભારતમાં આ સંપ્રદાયના લોકો વધુ જોવા મળે છે. તે પૈકી ઘણા આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત ઉચ્ચકોટીના આત્માઓ હોવાની પણ લોકોમાં માન્યતા છે. શિવ પરથી જ આ સંપ્રદાયનું નામ શૈવ પડ્યું છે.

🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતઅમદાવાદલોક સભામહાત્મા ગાંધીસિંધુ ખીણની સંસ્કૃતિભારતભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતના જિલ્લાઓશ્રેણી:ગુજરાતનાં ગામોભારતનો ઇતિહાસનરેન્દ્ર મોદીઝવેરચંદ મેઘાણીગુજરાત વિધાનસભાભારતીય સંસદદ્રૌપદી મુર્મૂકુંભ રાશીકૃષ્ણકુમારસિંહ ગોહીલસમાનાર્થી શબ્દોગુજરાતી અંકવૃષભ રાશીગુજરાતી સાહિત્યકારોની યાદીનક્ષત્રઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનબીજું વિશ્વ યુદ્ધનરસિંહ મહેતાદ્વારકાધીશ મંદિરવલ્લભભાઈ પટેલભારતના વડાપ્રધાનમહાભારતભારતીય બંધારણ સભામહિનોબજરંગદાસબાપાગુજરાતના મુખ્યમંત્રીઓ