ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ

ભારતીય રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ

ભારત દેશમાં મુખ્ય મંત્રી ૨૮ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો (દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પોંડીચેરી) ની સરકારોના મુખ્ય નેતા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યપાલ (ગવર્નર) રાજ્ય સરકારના કાયદેસરના વડા છે, પરંતુ અમલી સત્તા મુખ્ય મંત્રી પાસે રહે છે. વિધાન સભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમતી બેઠકો ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીને નિયુક્ત કરે છે, જેનું મંત્રી મંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. જો સરકારને વિશ્વાસનો મત હોય ત્યાં સુધી મુખ્ય મંત્રીના પદની લંબાઇ ૫ વર્ષ છે. મુખ્ય મંત્રીના પદ પર વ્યક્તિ કેટલા વખત રહી શકે તેની કોઇ મર્યાદા નથી.[૧]

પક્ષ મુજબ ભારતના રાજ્યોની સ્થિતિ:     ભારતીય જનતા પાર્ટી (૧૨)     નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (ભાજપ સાથે ગઠબંધન) (૬)      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૩)     યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (કોંગ્રેસ સાથે ગઠબંધન) (૩)      અન્ય પક્ષો (આપ, ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ, બીજુ જનતા દળ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), તેલંગાના રાષ્ટ્ર સમિતિ, YSR કોંગ્રેસ પાર્ટી)      રાષ્ટ્રપતિ શાસન (૧)      કેન્દ્રશાસિત પ્રદેશ (૫)

વર્તમાન ભારતીય મુખ્ય મંત્રીઓ ફેરફાર કરો

પક્ષો માટે રંગસૂચન

     આમ આદમી પાર્ટી     ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ     ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ     ભારતીય જનતા પાર્ટી     બીજુ જનતા દળ     કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)     ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ     જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી     જનતા દળ (સેક્યુલર)     જનતા દળ (યુનાઇટેડ)     ઝારખંડ મુક્તિ મોર્ચા     નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી     મિઝો નેશનલ ફ્રંટ      નેશનલ પીપલ્સ પાર્ટી     સિક્કીમ ક્રાંતિકારી મોર્ચા      તેલંગાના રાષ્ટ્ર સમિતિ     YSR કોંગ્રેસ પાર્ટી     રાષ્ટ્રપતિ શાસન

રાજ્યનામ[૨]છબીપદ ગ્રહણ
(કાર્યકાળ અવધિ)
પક્ષ[lower-alpha ૧]સંદર્ભ
આંધ્ર પ્રદેશ
(યાદી)
વાય. એસ. જગનમોહનરેડ્ડી 30 May 2019(5 વર્ષો, 10 દિવસો)YSR કોંગ્રેસ પાર્ટી[૩]
અરુણાચલ પ્રદેશ
(યાદી)
પેમા ખાંડુ 17 July 2016
(7 વર્ષો, 328 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૪][૫]
આસામ
(યાદી)
હેમંત બિસ્વા સર્મા10 May 2021
(3 વર્ષો, 30 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૬][૭]
બિહાર
(યાદી)
નિતિશ કુમાર 22 February 2015
(9 વર્ષો, 108 દિવસો)
જનતા દળ ‍‍‍‍‍‍‍યુનાઇટેડ[૮]
છત્તીસગઢ
(યાદી)
ભૂપેશ બઘેલ 17 December 2018
(5 વર્ષો, 175 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[૯]
દિલ્હી[lower-alpha ૨]
(યાદી)
અરવિંદ કેજરીવાલ 14 February 2015
(9 વર્ષો, 116 દિવસો)
આમ આદમી પાર્ટી[૧૦]
ગોઆ
(યાદી)
પ્રમોદ સાવંત 19 March 2019 (5 વર્ષો, 82 દિવસો)ભારતીય જનતા પાર્ટી[૧૧]
ગુજરાત
(યાદી)
ભુપેન્દ્ર પટેલ 13 September 2021
(2 વર્ષો, 270 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૧૨]
હરિયાણા
(યાદી)
મનોહર લાલ ખટ્ટર 26 October 2014
(9 વર્ષો, 227 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૧૩]
હિમાચલ પ્રદેશ
(યાદી)
જય રામ ઠાકુર 27 December 2017
(6 વર્ષો, 165 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૧૪]
ઝારખંડ
(યાદી)
હેમંત સોરેન 29 December 2019(4 વર્ષો, 163 દિવસો)ઝારખંડ મુક્તિ મોર્ચા[૧૫]
કર્ણાટક
(યાદી)
બસવરાજ બોમ્માઇ 26 July 2019(4 વર્ષો, 319 દિવસો)ભારતીય જનતા પાર્ટી[૧૬]
કેરળ
(યાદી)
પિનારાઇ વિજયન 25 May 2016
(8 વર્ષો, 15 દિવસો)
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)[૧૭]
મધ્ય પ્રદેશ
(યાદી)
શિવરાજ સિંહ ચૌહાણ 17 December 2018
(5 વર્ષો, 175 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૧૮]
મહારાષ્ટ્ર
(યાદી)
એકનાથ શિંદે30 June 2022
(1 વર્ષો, 345 દિવસો)
શિવસેના[૧૯]
મણિપુર
(યાદી)
એન. બિરેન સિંગ 15 March 2017
(7 વર્ષો, 86 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૨૦]
મેઘાલય
(યાદી)
કોનરાડ સંગમા 6 March 2018
(6 વર્ષો, 95 દિવસો)
નેશનલ પીપલ્સ પાર્ટી[૨૧]
મિઝોરમ
(યાદી)
ઝોરામથંગા 15 December 2018
(5 વર્ષો, 177 દિવસો)
મિઝો નેશનલ ફ્રંટ[૨૨]
નાગાલેંડ
(યાદી)
નેફ્યુ રીઓ 8 March 2018
(6 વર્ષો, 93 દિવસો)
નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી[૨૩]
ઑડિશા
(યાદી)
નવીન પટનાયક 5 March 2000
(24 વર્ષો, 96 દિવસો)
બીજુ જનતા દળ[૨૪]
પોંડીચેરી[lower-alpha ૨]
(યાદી)
એન. રંગાસ્વામી 6 June 2016
(8 વર્ષો, 3 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[૨૫]
પંજાબ
(યાદી)
ભગવંત માન 16 March 2022
(2 વર્ષો, 85 દિવસો)
આમ આદમી પાર્ટી
રાજસ્થાન
(યાદી)
અશોક ગેહલોત 17 December 2018
(5 વર્ષો, 175 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[૨૬]
સિક્કિમ
(યાદી)
પ્રેમ સિંગ તમાંગ 27 May 2019(5 વર્ષો, 13 દિવસો)સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા[૨૭]
તમિલનાડુ
(યાદી)
એમ. કે. સ્ટાલિન 16 February 2017
(7 વર્ષો, 114 દિવસો)
દ્રવિડ મુનેત્ર કઝગમ[૨૮]
તેલંગાણા
(યાદી)
કે. ચંદ્રશેખર રાવ 2 June 2014
(10 વર્ષો, 7 દિવસો)
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ[૨૯]
ત્રિપુરા
(યાદી)
બિપ્લબ કુમાર દેબ 9 March 2018
(2284 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૩૦]
ઉત્તર પ્રદેશ
(યાદી)
યોગી આદિત્યનાથ 19 March 2017
(7 વર્ષો, 82 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૩૧]
ઉત્તરાખંડ
(યાદી)
પુસ્કરસિંહ ધામી4 July 2021
(2 વર્ષો, 341 દિવસો)
ભારતીય જનતા પાર્ટી[૩૨]
પશ્ચિમ બંગાળ
(યાદી)
મમતા બેનરજી 20 May 2011
(13 વર્ષો, 20 દિવસો)
ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ[૩૩]
  1. આ સ્થંભ માત્ર મુખ્ય મંત્રીનો પક્ષ જ દર્શાવે છે. મંત્રી મંડળ અન્ય ઘણા પક્ષો અને અપક્ષોનું બનેલું હોઇ શકે છે, જે અહીં દર્શાવેલ નથી.
  2. ૨.૦ ૨.૧ દિલ્હી અને પોંડીચેરીમાં વિધાનસભા અને મંત્રીમંડળ હોવાં છતાં તે અધિકૃત રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો છે.

સંદર્ભ ફેરફાર કરો