કર્ણાટકના મુખ્યમંત્રીઓ

ભારતીય રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશના કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.

સૂચિ:આઈએનસી
કોંગ્રેસ
જેપી
જનતા પક્ષ
જેડી
જનતા દળ
જેડી(એસ)
જનતા દળ (સેક્યુલર)
બીજેપી
ભાજપા
#નામપદ સંભાળ્યા તારીખપદ છોડ્યા તારીખપક્ષ
કે.સી.રેડ્ડી૨૫ ઓક્ટો. ૧૯૪૭૩૦ માર્ચ ૧૯૫૨કોંગ્રેસ
કે.હનુમંથૈયા૩૦ માર્ચ ૧૯૫૨૧૯ ઓગ. ૧૯૫૬કોંગ્રેસ
કે.મંજપ્પા૧૯ ઓગ. ૧૯૫૬૩૧ ઓક્ટો. ૧૯૫૬કોંગ્રેસ
એસ.નિજલિંગપ્પા૧ નવે. ૧૯૫૬૧૬ મે ૧૯૫૮કોંગ્રેસ
બી.ડી.જત્તિ૧૬ મે ૧૯૫૮૯ માર્ચ ૧૯૬૨કોંગ્રેસ
એસ.આર.કાન્થી૧૪ માર્ચ ૧૯૬૨૨૦ જૂન ૧૯૬૨કોંગ્રેસ
એસ.નિજલિંગપ્પા૨૧ જૂન ૧૯૬૨૨૯ મે ૧૯૬૮કોંગ્રેસ
વીરેન્દ્ર પાટીલ૨૯ મે ૧૯૬૮૧૮ માર્ચ ૧૯૭૧કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન૧૯ માર્ચ ૧૯૭૧૨૦ માર્ચ ૧૯૭૨
ડી.દેવરાજ અર્સ૨૦ માર્ચ ૧૯૭૨૩૧ ડિસે. ૧૯૭૭કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન૩૧ ડિસે. ૧૯૭૭૨૮ ફેબ્રુ. ૧૯૭૮
૧૦ડી.દેવરાજ અર્સ૨૮ ફેબ્રુ. ૧૯૭૮૭ જાન્યુ. ૧૯૮૦કોંગ્રેસ
૧૧આર.ગુન્ડુરાવ૧૨ જાન્યુ. ૧૯૮૦૬ જાન્યુ. ૧૯૮૩કોંગ્રેસ
૧૨/અરામક્રિષ્ના હેગડે૧૦ જાન્યુ. ૧૯૮૩૨૯ ડિસે. ૧૯૮૪જનતા પક્ષ
૧૨/બરામક્રિષ્ના હેગડે૨૯ ડિસે. ૧૯૮૪૮ માર્ચ ૧૯૮૫જનતા પક્ષ
૧૩રામક્રિષ્ના હેગડે૮ માર્ચ ૧૯૮૫૧૩ ફેબ્રુ. ૧૯૮૬જનતા પક્ષ
૧૪રામક્રિષ્ના હેગડે૧૬ ફેબ્રુ. ૧૯૮૬૧૦ ઓગ. ૧૯૮૮જનતા પક્ષ
૧૫એસ.આર.બોમ્માઈ૧૩ ઓગ. ૧૯૮૮૨૧ એપ્રિલ ૧૯૮૯જનતા પક્ષ
રાષ્ટ્રપતિ શાસન૨૧ એપ્રિલ ૧૯૮૯૩૦ નવે. ૧૯૮૯
૧૬વીરેન્દ્ર પાટીલ૩૦ નવે. ૧૯૮૯૧૦ ઓક્ટો. ૧૯૯૦કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન૧૦ ઓક્ટો. ૧૯૯૦૧૭ ઓક્ટો. ૧૯૯૦
૧૭એસ.બાંગારપ્પા૧૭ ઓક્ટો. ૧૯૯૦૧૯ નવે. ૧૯૯૨કોંગ્રેસ
૧૮એમ.વિરપ્પા મોઈલી૧૯ નવે. ૧૯૯૨૧૧ ડિસે. ૧૯૯૪કોંગ્રેસ
૧૯એચ.ડી.દેવેગૌડા૧૧ ડિસે. ૧૯૯૪૩૧ મે ૧૯૯૬જનતા દળ
૨૦જે.એચ.પટેલ૩૧ મે ૧૯૯૬૭ ઓક્ટો. ૧૯૯૯જનતા દળ
૨૧એસ.એમ.ક્રિષ્ના૧૧ ઓક્ટો. ૧૯૯૯૨૮ મે ૨૦૦૪કોંગ્રેસ
૨૨ધરમસિંઘ૨૮ મે ૨૦૦૪૨૮ જાન્યુ. ૨૦૦૬કોંગ્રેસ
૨૩એચ.ડી.કુમારસ્વામી૩ ફેબ્રુ. ૨૦૦૬૮ ઓક્ટો. ૨૦૦૭જનતા દળ (સેક્યુલર)
રાષ્ટ્રપતિ શાસન૯ ઓક્ટો. ૨૦૦૭૧૧ નવે. ૨૦૦૭
૨૪બી.એસ.યેદુરપ્પા૧૨ નવે. ૨૦૦૭૧૯ નવે. ૨૦૦૭ભાજપા
રાષ્ટ્રપતિ શાસન૨૦ નવે. ૨૦૦૭૨૭ મે ૨૦૦૮
૨૫બી.એસ.યેદુરપ્પા૩૦ મે ૨૦૦૮૩૧ જુલાઈ ૨૦૧૧ભાજપા
૨૬ડી.વી.સદાનંદ ગૌડા૪ ઓગ. ૨૦૧૧૧૨ જુલાઈ ૨૦૧૨ભાજપા
૨૭જગદીશ શેટ્ટાર૧૨ જુલાઈ ૨૦૧૨હાલમાંભાજપા

સંદર્ભો

ફેરફાર કરો


આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો