તાળું
તાળું એક યાંત્રિક ઉપકરણ છે, જેને ઘરના દરવાજા, વાહનો, મોટાં વાસણોના ઢાંકણો વગેરેમાં લગાવવામાં આવે છે, જેથી કોઇ અન્ય વ્યક્તિ એની અંદર પ્રવેશી ન શકે અથવા અંદરની વસ્તુઓને લઇ ન શકે કે એનો ઉપયોગ ન કરી શકે. તાળું, ચાવી અથવા તો યોગ્ય ક્રમના સંયોજન (કોમ્બીનેશન)ની સહાયતા વડે ખોલી શકાય છે.
જુદા જુદા પ્રકારનાં તાળાં ફેરફાર કરો
- ૫ લીવરનું તાળું
- સાયકલનું તાળું
- કૈમ તાળું (Cam lock)
- ક્રમિક તાળું (Combination lock)
- Cruciform (or Zeiss) lock
- નાળયાવાળું તાળું (Cylinder lock)
- ડેડબોલ્ટ તાળું (Deadbolt)
- ઇલેક્ટ્રોનિક તાળું
- ચુમ્બકીય તાળું (Magnetic lock)
- કીકાર્ડ તાળું (Keycard lock)
- લીવર ટમ્બલર તાળું (Lever tumbler lock)
- ચબશોધક તાળું (Chubb detector lock)
- રક્ષક તાળું (Protector lock)
- ચુંબકીય ચાવીવાળું તાળું (Magnetic keyed lock)
- પેડતાળું (Padlock)
- પીન ટમ્બલર તાળું (Pin tumbler lock)
- રીમ તાળું (Rim lock)
- નળાકાર ટમ્બલર તાળું (Tubular pin tumbler lock)
- સમય તાળું (Time Lock)
- ટર્નર તાળું (Turner lock)
- વેફર ટમ્બલર તાળું (Wafer tumbler lock)
- વોર્ડેડ તાળું (Warded lock)
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- History of Locks from the Chubb website
- Locksmithing Throughout the Ages સંગ્રહિત ૨૦૦૬-૧૧-૧૮ ના રોજ વેબેક મશિન
- The History of Locks[હંમેશ માટે મૃત કડી]
- General Information સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૯ ના રોજ વેબેક મશિન
- West Coast Lock Collectors Association સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
- American Lock Collectors Association
🔥 Top keywords: રાશીમુખપૃષ્ઠગેની ઠાકોરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાત વિધાનસભામિઆ ખલીફાગુજરાતી ભાષાભારતના વડાપ્રધાનગુજરાતનરેન્દ્ર મોદીલોક સભાગુજરાતી અંકમહાત્મા ગાંધીઅમૃતલાલ વેગડગુજરાતના જિલ્લાઓભારતીય સંસદભારતીય જનતા પાર્ટીભારતનો ઇતિહાસભારતસિંધુ ખીણની સંસ્કૃતિરાહુલ ગાંધીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવૃષભ રાશીઅમદાવાદશિવાજીએપ્રિલ ૧૯ભારતીય ચૂંટણી પંચવિશ્વ પર્યાવરણ દિવસનરસિંહ મહેતાગુજરાતના મુખ્યમંત્રીઓરાજ્ય સભાવલ્લભભાઈ પટેલસૂર્યમંદિર, મોઢેરાકલમ ૩૭૦વિરાટ કોહલીશ્રીમદ્ ભગવદ્ ગીતાસુનીતા વિલિયમ્સનક્ષત્ર