ડિસેમ્બર ૧૩
તારીખ
૧૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૬૪૨ – અબેલ તાસ્માન ન્યૂઝીલેન્ડ પહોંચનાર પ્રથમ જ્ઞાત યુરોપિયન સંશોધક બન્યો.
- ૧૯૪૯ – ઈઝરાયલની ધારાસભાએ ઇઝરાયલની રાજધાનીને તેલ અવીવથી જેરુસલેમ ખસેડવા માટે મત આપ્યો.
- ૧૯૬૨ – નાસાએ રિલે–૧ પ્રક્ષેપણ કર્યું, જે ભ્રમણકક્ષામાં પ્રથમ સક્રિય પુનરાવર્તિત સંચાર ઉપગ્રહ છે.
- ૧૯૭૪ – માલ્ટા પ્રજાસત્તાક બન્યું.
- ૨૦૦૧ – ભારતીય સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આતંકવાદીઓ સહિત ૧૨ લોકો માર્યા ગયા.
જન્મ ફેરફાર કરો
- ૧૮૭૯ – હાજી અલારખિયા, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૨૧)
અવસાન ફેરફાર કરો
- ૧૦૪૮ – અલ બિરૂની, મધ્ય-ઇસ્લામી કાલખંડના ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ઇતિહાસકાર, ભાષાવિદ્ વિદ્વાન. (જ. ૯૭૩)
- ૧૯૮૬ – સ્મિતા પાટિલ, ભારતીય અભિનેત્રી (જ. ૧૯૫૫)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 13 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતગુજરાતી અંકમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાઅમદાવાદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભારતનો ઇતિહાસભારતવૃષભ રાશીમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધસિંધુ ખીણની સંસ્કૃતિદ્વારકાધીશ મંદિરનરેન્દ્ર મોદીરામાયણમટકું (જુગાર)ગુજરાત વિધાનસભાશ્રીમદ્ ભગવદ્ ગીતાસોમનાથવારલી ચિત્રકળાભારતીય સંસદસમાનાર્થી શબ્દોમહાભારતસ્વામી સચ્ચિદાનંદમાનવ શરીરરમેશ પારેખકલમ ૩૭૦ભારતના વડાપ્રધાનલોક સભાઝવેરચંદ મેઘાણીશ્રેણી:ગુજરાતનાં ગામોવિરાટ કોહલીનરસિંહ મહેતા