જાન્યુઆરી ૫
તારીખ
૫ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પાચમો (લિપ વર્ષ દરમ્યાન પણ પાચમો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૦ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૨૦૧૪ – ભારતીય ક્રાયોજેનિક એન્જિનની પ્રથમ સફળ ઉડાન દ્વારા ભૂસ્થિર ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પર સવાર સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-૧૪નું પ્રક્ષેપણ કરાયું.
જન્મ ફેરફાર કરો
- ૧૮૮૦ – બારિન્દ્ર ઘોષ, ભારતીય ક્રાંતિકારી અને પત્રકાર, શ્રી અરવિંદના નાના ભાઈ (અ. ૧૯૫૯)
- ૧૮૯૩ – પરમહંસ યોગાનંદ, ભારતીય-અમેરિકન અધ્યાતિમક ગુરુ અને દાર્શનિક, યોગદા સત્સંગ સોસયટી આશ્રમના સ્થાપક (અ. ૧૯૫૨)
- ૧૯૧૫ - ડૉ. ઠાકોરભાઈ પટેલ, ગુજરાત રાજયના ભૂતપુર્વ આરોગ્યમંત્રી અને સમાજસેવક (અ. ૨૦૦૮)
- ૧૯૨૮ – ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, પાકિસ્તાની વકીલ અને રાજકારણી, પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ (અ. ૧૯૭૯)
- ૧૯૩૪ – મુરલી મનોહર જોશી, ભારતીય રાજકારણી
- ૧૯૩૬ – રાધેશ્યામ શર્મા, ગુજરાતી કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને સંપાદક (અ. ૨૦૨૧)
- ૧૯૪૧ – મન્સૂર અલી ખાન પટૌડી, ભારતીય ક્રિકેટર અને પ્રશિક્ષક (અ. ૨૦૧૧)
- ૧૯૪૮ – રત્નસુંદરસૂરિ, જૈન સાધુ અને સમાજસુધારક
- ૧૯૫૫ – મમતા બેનર્જી, ભારતીય વકીલ અને રાજકારણી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
- ૧૯૮૧ – ડેડમાઉસ, કેનેડિયન સંગીતકાર
- ૧૯૮૬ - દીપિકા પદુકોણ, ભારતીય ફિલ્મ અભિનેત્રી
અવસાન ફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર January 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: ગુજરાતી ભાષામુખપૃષ્ઠમિઆ ખલીફારાશીકુબેરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતી અંકગુજરાતગુજરાતના જિલ્લાઓઅમદાવાદગુજરાતીલોક સભાગુજરાત વિધાનસભાભારતીય ચૂંટણી પંચઝવેરચંદ મેઘાણીદિવ્ય ભાસ્કરનરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવલ્લભાચાર્યભારતજામ સાહેબભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઓખાહરણમહાત્મા ગાંધીભારતનો ઇતિહાસસમાનાર્થી શબ્દોમહાભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાશિવબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામાયણકૃષ્ણક્રિકેટગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય સંસદમહિનોગુજરાતી સાહિત્યકારોની યાદી