એપ્રિલ ૧૨
તારીખ
૧૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
- ૧૯૬૧ – યુરિ ગાગારિન (Yuri Gagarin), બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો. યાનઃ'વસ્તોક ૧'(Vostok 1).
- ૧૯૮૧ – અવકાશ યાનનું (Space Shuttle) પ્રથમ પ્રક્ષેપણ : મિશન ('STS-1') પર કોલંબિયા (Columbia)નું પ્રક્ષેપણ.
જન્મ ફેરફાર કરો
- ૫૯૯ ઇ.પૂ. – મહાવીર સ્વામી, જૈન ધર્મનાં ૨૪માં તિર્થંકર. (અ. ૫૨૭ ઇ.પૂ.)
- ૧૪૮૨ – રાણા સાંગા, મેવાડના સિસોદીયા વંશના રાજા. (અ. ૧૫૨૮)
- ૧૮૮૫ – રાખલદાસ બેનર્જી, ભારતીય પુરાતત્ત્વવિદ અને સંગ્રહાલય નિષ્ણાત, મોહેં-જો-દડોના શોધકર્તા. (અ. ૧૯૩૦)
- ૧૯૧૬ – હીરા પાઠક, ગુજરાતી કવયિત્રી અને વિવેચક. (અ. ૧૯૯૫)
- ૧૯૧૭ – વિનુ માંકડ, ભારતીય ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૭૮)
અવસાન ફેરફાર કરો
- ૨૦૦૬ – ડૉ.રાજકુમાર, કન્નડ ભાષી ચલચિત્ર અભિનેતા અને ગાયક.(જ. ૧૯૨૯)
- ૨૦૧૮ – બ્રીજ ભુષણ કાબરા, ભારતીય સંગીતકાર (જ. ૧૯૩૭)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- આંતરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડ્ડયન દિવસ (en:International Day of Human Space Flight) યુરી ગાગરિન દ્વારા પ્રથમ સમાનવ અવકાશયાત્રાની આંતરરાષ્ટ્રીય ઉજવણી.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતગુજરાતી અંકમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાઅમદાવાદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોભારતનો ઇતિહાસભારતવૃષભ રાશીમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધસિંધુ ખીણની સંસ્કૃતિદ્વારકાધીશ મંદિરનરેન્દ્ર મોદીરામાયણમટકું (જુગાર)ગુજરાત વિધાનસભાશ્રીમદ્ ભગવદ્ ગીતાસોમનાથવારલી ચિત્રકળાભારતીય સંસદસમાનાર્થી શબ્દોમહાભારતસ્વામી સચ્ચિદાનંદમાનવ શરીરરમેશ પારેખકલમ ૩૭૦ભારતના વડાપ્રધાનલોક સભાઝવેરચંદ મેઘાણીશ્રેણી:ગુજરાતનાં ગામોવિરાટ કોહલીનરસિંહ મહેતા