ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ એ ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક પદ્ધતિ માટે નીતિ-સંબંધિત, વહીવટી, જ્ઞાનાત્મક અને બૌદ્ધિક દિશા નિર્ધારિત કરવા માટે જવાબદાર ગુજરાત શાસનની સંસ્થા છે.
મંડળની મુખ્ય જવાબદારીઓમાં પરીક્ષાઓ અને શૈક્ષણિક સંશોધન હાથ ધરવાની છે. ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓની નોંધણી અને વહીવટ માટે પણ મંડળ જવાબદાર છે.
સ્થાપના ફેરફાર કરો
આ મંડળની સ્થાપના વર્ષ ૧૯૭૩માં 'ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨'ના[૧] આધારે કરાઈ હતી.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
સંદર્ભો ફેરફાર કરો
- ↑ "Secondary and Higher Secondary Education Act, 1972, Gujarat | રાજ્ય રચના | કાયદો અને નીતિ | વૈધાનિક અને સંસદિય બાબતોનો વિભાગ". lpd.gujarat.gov.in. મેળવેલ 2019-03-09.[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠવિશેષ:શોધરાશીભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતગુજરાતી ભાષાગુજરાતના જિલ્લાઓજીરુંરાજીવ ગાંધીગુજરાતી અંકમહાત્મા ગાંધીઅમદાવાદતાપમાનભારતના વડાપ્રધાનગૌતમ બુદ્ધભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોહવામાનભારતગુજરાતીનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસનરસિંહસભ્યની ચર્ચા:आर्यावर्तગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યકારોની યાદીવૃષભ રાશીબીજું વિશ્વ યુદ્ધઅનંતકૃષ્ણનરસિંહ મહેતાકચ્છ જિલ્લોસિંધુ ખીણની સંસ્કૃતિમહાભારતમહેન્દ્ર સિંઘ ધોનીવિકિપીડિયા:ચોતરોસમાનાર્થી શબ્દોશ્રીમદ્ ભગવદ્ ગીતારામાયણ