સિએરા લિઓન
સિએરા લિઓન[૬] આધિકારીક નામે સિએરા લિઓનનું ગણરાજ્ય, એ પશ્ચિમી આફ્રિકામાં આવેલો એક દેશ છે. આ દેશ ગીની અને લાઇબેરિયા નામના બે દેશો સાથે સિમાડા ધરાવે છે, આ દેશ અટલાન્ટિક મહાસાગરના કાંઠે વસેલો છે. 20મી સદીના અંતિમ વર્ષો દરમિયાનના આંતરવિગ્રહના કારણે દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ રહી છે. આજે આ દેશની ગણતરી દુનિયાના સૌથી ગરીબ રાષ્ટ્રો પૈકી થાય છે. ઈ. સ. 2000માં ભારતીય સેના દ્વારા સિએરા લિઓનમાં શાંતિ કાયમ કરવા માટે હાથ ધરેલી કાર્યવાહી નોંધપાત્ર છે.
સિએરા લિઓનનું ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: "Unity, Freedom, Justice" "એકતા, સ્વતંત્રતા, ન્યાય" | |
રાષ્ટ્રગીત: High We Exalt Thee, Realm of the Free "ઉચ્ચ અમે તમને ઉજવલ્લ કરી, મુક્તિના ક્ષેત્ર" | |
સિએરા લિઓન નું સ્થાન (ઘેરો ભુરો) – in આફ્રિકા (આછો ભુરો & ઘેરો રાખોડી) | |
રાજધાની | ફ્રિટાઉન 8°29.067′N 13°14.067′W / 8.484450°N 13.234450°W |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
અન્ય બોલાતી ભાષાઓ | ટેમ્નૅ |
લોકોની ઓળખ | લિઓનિઅન |
સરકાર | સંઘીય રાષ્ટ્રપતિય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | જુલિઅસ માડા બાઓ |
• ઉપ-રાષ્ટ્રપતિ | મોહામદ જુલ્ડેહ જાલ્લોહ |
• મુખ્યમંત્રી | ડૅવિડ જે ફ્રાન્સિસ |
• સંસદાધ્યક્ષ | અબાસ્સ બુંડુ |
• મુખ્ય ન્યાયાધિશ | અબ્દુલાઈ હમિદ ચર્મ |
સંસદ | સિએરા લિઓન સંસદ |
સ્વતંત્રતા | |
• બ્રિટનથી | 27 એપ્રિલ 1961 |
• ગણતંત્ર ઘોષણા | 19 એપ્રિલ 1971 |
વિસ્તાર | |
• કુલ | 71,740 km2 (27,700 sq mi) |
• જળ (%) | 1.1 |
વસ્તી | |
• 2015 વસ્તી ગણતરી | 7,075,641[૧] |
• ગીચતા | 79.4/km2 (205.6/sq mi) |
GDP (PPP) | 2017 અંદાજીત |
• કુલ | $12.357 અબજ[૨] |
• Per capita | $1,848[૨] |
GDP (nominal) | 2017 અંદાજીત |
• કુલ | $4.757 અબજ[૨] |
• Per capita | $711[૨] |
જીની (2011) | 35.4[૩] medium |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.420[૪] low |
ચલણ | લિઓન |
સમય વિસ્તાર | UTC+0 (ગ્રીનવિચ મુખ્ય સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +232 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .sl |
સંદર્ભ યાદી ફેરફાર કરો
🔥 Top keywords: ગુજરાતી ભાષામુખપૃષ્ઠમિઆ ખલીફારાશીકુબેરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતી અંકગુજરાતગુજરાતના જિલ્લાઓઅમદાવાદગુજરાતીલોક સભાગુજરાત વિધાનસભાભારતીય ચૂંટણી પંચઝવેરચંદ મેઘાણીદિવ્ય ભાસ્કરનરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવલ્લભાચાર્યભારતજામ સાહેબભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઓખાહરણમહાત્મા ગાંધીભારતનો ઇતિહાસસમાનાર્થી શબ્દોમહાભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાશિવબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામાયણકૃષ્ણક્રિકેટગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય સંસદમહિનોગુજરાતી સાહિત્યકારોની યાદી