વિકિકોશ
વિક્શનરી વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલું છે. વિક્શનરીનું સંચાલન વિકિમીડિયા પ્રતિષ્ઠાન કરે છે, જે બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે પ્રવૃત્ત એવા બીજા વિવિધ મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે. વિક્શનરી પર એક ભાષાના શબ્દોના અન્ય ભાષાઓમાં અર્થ અને તે ભાષાના શબ્દનો સંગ્રહ કરવામાં આવે છે.
ગુજરાતી ભાષામાં અલાયદી વિક્શનરીની શરૂઆત ૨૮મી નવેમ્બર ૨૦૦૪ના રોજ થઈ હતી. ૨૦૧૬માં ગુજરાતી વિક્શનરીનું નામ વિકિકોશ કરવામાં આવ્યું હતું.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠવિશેષ:શોધરાશીભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતગુજરાતી ભાષાગુજરાતના જિલ્લાઓજીરુંરાજીવ ગાંધીગુજરાતી અંકમહાત્મા ગાંધીઅમદાવાદતાપમાનભારતના વડાપ્રધાનગૌતમ બુદ્ધભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોહવામાનભારતગુજરાતીનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસનરસિંહસભ્યની ચર્ચા:आर्यावर्तગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યકારોની યાદીવૃષભ રાશીબીજું વિશ્વ યુદ્ધઅનંતકૃષ્ણનરસિંહ મહેતાકચ્છ જિલ્લોસિંધુ ખીણની સંસ્કૃતિમહાભારતમહેન્દ્ર સિંઘ ધોનીવિકિપીડિયા:ચોતરોસમાનાર્થી શબ્દોશ્રીમદ્ ભગવદ્ ગીતારામાયણ