મોનૅકોનો રાષ્ટ્રધ્વજ
મોનૅકોના રાષ્ટ્રધ્વજમાં સફેદ અને લાલ રંગના બે આડા પટ્ટા છે. તે ઈસ ૧૩૩૯થી ગ્રિમાલ્ડીના રાજવંશના રંગો છે. હાલનો ધ્વજ એપ્રિલ ૪, ૧૮૮૧ ના રોજ પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા હેઠળ અપનાવાયો.
પ્રમાણમાપ | ૪:૫ અથવા ૨:૩ |
---|---|
અપનાવ્યો | એપ્રિલ ૪, ૧૮૮૧ |
રચના | લાલ અને સફેદ રંગના બે આડા પટ્ટા |
સામ્યતા ધરાવતા ધ્વજો
ફેરફાર કરોધ્વજના આકારને બાદ કરતાં મોનૅકોનો ધ્વજ ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજને મળતો આવે છે. તે સિંગાપોરનો રાષ્ટ્રધ્વજ સાથે મળતો આવે છે જોકે સિંગાપોરનો ધ્વજ બીજનો ચંદ્ર અને સિતારો ધરાવે છે. ગ્રીનલેન્ડનો રાષ્ટ્રધ્વજ, પૉલેન્ડનો રાષ્ટ્રધ્વજ પણ ઘણી સામ્યતા ધરાવે છે.
- ઈંડોનેશિયાનો ધ્વજ
- સિંગાપોરનો ધ્વજ
- પૉલેન્ડનો ધ્વજ
નોંધ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- Explanation of the use of Monaco's various flags
- World Flag Database Monaco's flags at the World Flag Database
🔥 Top keywords: વિભાગ:IPA symbol/dataસુરતમુખપૃષ્ઠરાશીઢાંચો:Refbeginનર્મદા નદીઢાંચો:Pp-moveવિશેષ:શોધતાપી નદીગુજરાતના જિલ્લાઓભારતનું બંધારણઢાંચો:Precisionઢાંચો:Googleઢાંચો:Coat of armsએપ્રિલ ૨૨ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમિઆ ખલીફાગુજરાતી ભાષાઢાંચો:Infobox ethnic groupસાબરમતી નદીભારતવિભાગ:Citation/CS1ઢાંચો:Infobox philosopher/docઢાંચો:MONTHNAMEઢાંચો:S-start/docગુજરાતી અંકસૂર્યમંડળનાસાગુજરાતઢાંચો:Infobox planetઢાંચો:Cite press releaseઢાંચો:Convert/and/inએપ્રિલ ૩ઢાંચો:Flag dataમહાત્મા ગાંધીઢાંચો:Location map/docગુજરાત વિધાનસભાઅમદાવાદઆશા પારેખ