મીન રાશી

રાશી ચક્રની બારમી રાશી

મીન રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની છેલ્લી અને બારમી રાશી ગણાય છે.

મીન રાશી દર્શાવતો જહાંગીરના સમયનો સોનાનો સિક્કો.
રાશીમીન
ચિન્હમત્સ્ય
અક્ષરદ, ચ, ઝ, થ
તત્વજળ
સ્વામિ ગ્રહગુરુ
રંગઆછો પીળો
અંક૧૧-૨-૫
પ્રકારપરવર્તનશીલ