બાલારામ નદી
ઉત્તર ગુજરાતમાં આવેલી નદી
બાલારામ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું સંપૂર્ણ પણે બનાસકાંઠા જિલ્લામાં જ વહે છે અને દાંતીવાડા બંધથી ૧૪ કિમી ઉપરવાસમાં બનાસ નદીને મળી જાય છે.[૧][૨]
બાલારામ નદી | |
---|---|
બાલારામ નદી, બાલારામ પાસે. | |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• અક્ષાંશ-રેખાંશ | 24°19′34″N 72°27′37″E / 24.3260064°N 72.4602465°E |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
વહેણ | બનાસ નદી |
નજીકના સ્થળો ફેરફાર કરો
- બાલારામ મહાદેવ મંદિર, બાલારામ
- હાથીદ્રા નજીકની ટેકરી પરથી દેખાતી બાલારામ નદી
બાલારામ નદીને કાંઠે પાલનપુર રજવાડાના સમયનો બાલારામ પેલેસ આવેલો છે. નદીની આસપાસનાં જંગલો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય તરીકે આરક્ષીત છે. નદી કાંઠે બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "બાલારામ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-04-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Balaram River". National Geospatial-Intelligence Agency, Bethesda, MD, USA. મેળવેલ 31 December 2018.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધભારતનું બંધારણઢાંચો:Infobox officeholderશ્યામજી કૃષ્ણ વર્માએસ. જયશંકરઅમદાવાદમિઆ ખલીફાનરેન્દ્ર મોદીગુજરાતી ભાષાપ્રેમાનંદગુજરાતી અંકગુજરાતભારતના વડાપ્રધાનગુજરાત વિધાનસભાપૃથ્વીગેની ઠાકોરગુજરાતના જિલ્લાઓજગત પ્રકાશ નડાભારતપ્લૂટો (ગ્રહ)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસ્વિત્ઝરલૅન્ડમહાભારતઅશ્વિની વૈષ્ણવસમાનાર્થી શબ્દોમહાત્મા ગાંધીલોક સભા૧ભારતીય જનતા પાર્ટીનિર્મલા સીતારામનપન્નાલાલ પટેલગુજરાતના મુખ્યમંત્રીઓપંચમહાલ જિલ્લોઅબ્દુલ કલામકેન્દ્રશાસિત પ્રદેશકમ્બોડિયાપટના