ફરીદાબાદ
ફરીદાબાદ (હિંદી: फरीदाबाद) હરિયાણા રાજ્યની અગ્નિ દિશામાં આવેલા ફરીદાબાદ જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર ૨૮°૨૫′૧૬″ ઉ અક્ષાંશ અને ૭૭°૧૮′૨૮″ પૂર્વ રેખાંશ પર વસેલું છે. આ શહેરની ઉત્તરી સીમાએ રાજધાની દિલ્હી આવેલી છે, તેની પશ્ચિમે ગુરગાંવ જિલ્લો અને પૂર્વ તથા દક્ષિણ બાજુએ ઉત્તરપ્રદેશ રાજ્ય આવેલું છે. આ શહેર ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. [૧] યમુના નદી આ જિલ્લાની ઉત્તર પ્રદેશ સાથેની સીમા નક્કી કરે છે. દિલ્હી-આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે. દિલ્હી-મથુરા રેલ્વે માર્ગ પરના ઘણાં રેલ્વે સ્થાનકો આ શહેરમાં આવેલાં છે. તેમાં જુનું ફરીદાબાદ અને એન.આઈ.ટી. (ન્યુ ઈંડસ્ટ્રીયલ ટાઉનશીપ) મુખ્ય છે.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "District Map of Faridabad". Maps of India.
🔥 Top keywords: ગુજરાતી ભાષામુખપૃષ્ઠમિઆ ખલીફારાશીકુબેરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતી અંકગુજરાતગુજરાતના જિલ્લાઓઅમદાવાદગુજરાતીલોક સભાગુજરાત વિધાનસભાભારતીય ચૂંટણી પંચઝવેરચંદ મેઘાણીદિવ્ય ભાસ્કરનરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવલ્લભાચાર્યભારતજામ સાહેબભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઓખાહરણમહાત્મા ગાંધીભારતનો ઇતિહાસસમાનાર્થી શબ્દોમહાભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાશિવબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામાયણકૃષ્ણક્રિકેટગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય સંસદમહિનોગુજરાતી સાહિત્યકારોની યાદી