જુલાઇ ૩૦
તારીખ
૩૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૭૬૨ – બગદાદનો પાયો નંખાયો.
- ૧૯૩૦ – મોન્ટેવિડિયોમાં ઉરુગ્વેએ પ્રથમ ફિફા વર્લ્ડ કપ જીત્યો.
- ૧૯૬૬ – ઇંગ્લેન્ડે પશ્ચિમ જર્મનીને હરાવી ૧૯૬૬નો ફિફા વર્લ્ડ કપ જીત્યો.
- ૨૦૦૬ – વિશ્વનો સૌથી લાંબા સમય સુધી પ્રસારિત સંગીત કાર્યક્રમ ટોપ ઓફ ધ પોપ્સ બીબીસી II પર છેલ્લી વખત પ્રસારિત થયો. આ શો ૪૨ વર્ષથી પ્રસારિત થયો હતો.
- ૨૦૧૨ – દિલ્હીમાં વીજસંકલન નિષ્ફળતાથી ઉત્તર ભારતમાં અંધારપટ છવાયો, ૩૦૦ મિલિયનથી વધુ લોકો વીજળી વિના રહી ગયા.
જન્મ ફેરફાર કરો
- ૧૮૨૨ – વાજીદ અલી શાહ, (Wajid Ali Shah) અવધના અંતિમ નવાબ અને ઠુમરી સંગીતના જન્મદાતા (અ. ૧૮૮૭)
- ૧૯૩૯ – ભારતી શેલત, ભારતીય પુરાતત્વવિદ્ (અ. ૨૦૧૮)
- ૧૯૫૧ – ગેરી જુડાહ, ભારતીય-અંગ્રેજી ચિત્રકાર અને શિલ્પકાર
- ૧૯૬૯ – રીટા કોઠારી, લેખિકા અને અનુવાદક
- ૧૯૭૩ – સોનુ નિગમ, ભારતીય ગાયક અને અભિનેતા
અવસાન ફેરફાર કરો
- ૧૯૫૩ – અરદેશર ખબરદાર, ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર (જ. ૧૮૮૧)
- ૨૦૦૯ – ક્ષેમુ દિવેટિયા, ભારતીય સંગીતકાર અને ગાયક (જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર July 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠગુજરાતી ભાષામિઆ ખલીફાવલ્લભાચાર્યરાશીવિશેષ:શોધગુજરાતઝવેરચંદ મેઘાણીગુજરાતી અંકભારતનું બંધારણગુજરાતના જિલ્લાઓગુજરાત વિધાનસભાલોક સભાગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતીનરેન્દ્ર મોદીઅમદાવાદઓખાહરણઢાંચો:Lang-x/docઢાંચો:Wikidata Infobox/docભારતીય ચૂંટણી પંચભારતવશદિવ્ય ભાસ્કરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોબનાસકાંઠા લોક સભા મતવિસ્તારભારતના વડાપ્રધાનમટકું (જુગાર)મહાત્મા ગાંધીભારતનો ઇતિહાસકૃષ્ણમહાભારતસિંધુ ખીણની સંસ્કૃતિમહિનોસોમનાથવલ્લભભાઈ પટેલએકાદશી વ્રતક્ષત્રિયશ્રીમદ્ ભગવદ્ ગીતા