ગૃહમંત્રી

ગૃહમંત્રીભારત સરકારમાં વડાપ્રધાન પછીનું પ્રથમ સૌથી મહત્વપુર્ણ પદ છે. રાષ્ટ્રિય મંત્રીમંડળમાં ટોચના પદોમાં શામેલ ગૃહમંત્રીના પદભાર સંભાળનાર વ્યક્તિ પાસે દેશની આંતરિક સુરક્ષા અને સામાજીક સુરક્ષાની જવાબદારી હોય છે.

{{{body}}}ના ભારતના ગૃહમંત્રી
ભારતના ગૃહમંત્રીની મહોર
હાલમાં
અમિત શાહ

૨૬ મે ૨૦૧૪થી
ભારતીય ગૃહમંત્રાલય
નિમણૂકવડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ
પ્રારંભિક પદધારકસરદાર વલ્લભભાઈ પટેલ
સ્થાપના૨ સપ્ટેમ્બર ૧૯૪૬

હાલમાં દેશના ગૃહમંત્રાલયનો પદભાર દેશના એકત્રીસમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ સંભાળી રહ્યા છે.

અત્યાર સુધીના ગૃહમંત્રીઓની યાદી ફેરફાર કરો

નામચિત્રકાર્યકાળરાજકીય પક્ષ
(ગઠબંધન)
પ્રધાનમંત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ ૨ સપ્ટેમ્બર ૧૯૪૬૧૫ સપ્ટેમ્બર ૧૯૫૦ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસજવાહરલાલ નેહરુ
સી. રાજગોપાલાચારી ૨૬ ડિસેમ્બર ૧૯૫૦૨૫ ઓક્ટોબર ૧૯૫૧
કૈલાસનાથ કાટજુ૧૯૫૧૧૯૫૫
ગોવિંદ વલ્લભ પંત ૧૦ જાન્યુઆરી ૧૯૫૫૭ માર્ચ ૧૯૬૧
લાલ બહાદુર શાસ્ત્રી ૪ એપ્રીલ ૧૯૬૧૨૯ ઓગસ્ટ ૧૯૬૩
ગુલઝારીલાલ નંદા ૨૯ ઓગસ્ટ ૧૯૬૩૧૪ નવેમ્બર ૧૯૬૬જવાહરલાલ નહેરુ
લાલ બહાદુર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
યશવંતરાવ ચૌહાણ૧૪ નવેમ્બર ૧૯૬૬૨૭ જૂન ૧૯૭૦ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી ૨૭ જૂન ૧૯૭૦૪ ફેબ્રુઆરી ૧૯૭૩
ઉમાશંકર દિક્ષિત૪ ફેબ્રુઆરી ૧૯૭૩૧૯૭૪
કાસુ બ્રહ્માનંદ રેડ્ડી૧૯૭૪૨૪ માર્ચ ૧૯૭૭
ચરણસિંહ ૨૪ માર્ચ ૧૯૭૭૧ જુલાઈ ૧૯૭૮જનતા પાર્ટીમોરારજી દેસાઈ
મોરારજી દેસાઈ ૧ જુલાઈ ૧૯૭૮૨૮ જુલાઈ ૧૯૭૯
યશવંતરાવ ચૌહાણ૨૮ જુલાઈ ૧૯૭૯૧૪ જાન્યુઆરી ૧૯૮૦જનતા પાર્ટી (બિનસાંપ્રદાયિક)ચરણસિંહ
ગ્યાની ઝૈલસીંઘ૧૪ જાન્યુઆરી ૧૯૮૦૨૨ જૂન ૧૯૮૨ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઈન્દિરા ગાંધી
આર વેંકટરામન ૨૨ જૂને ૧૯૮૨૨ સપ્ટેમ્બર ૧૯૮૨
પ્રકાશ ચંદ્ર શેઠી૨ સપ્ટેમ્બર ૧૯૮૨૧૯ જુલાઈ ૧૯૮૪
પી. વી. નરસિમ્હા રાવ ૧૯ જુલાઈ ૧૯૮૪૩૧ ડિસેમ્બર ૧૯૮૪ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
શંકરરાવ ચૌહાણ૩૧ ડિસેમ્બર ૧૯૮૪૧૨ માર્ચ ૧૯૮૬રાજીવ ગાંધી
પી. વી. નરસિમ્હા રાવ ૧૨ માર્ચ ૧૯૮૬૧૨ માર્ચ ૧૯૮૬
સરદાર બુટા સિંહ ૧૨ મે ૧૯૮૬૨ ડિસેમ્બર ૧૯૮૯
મુફ્તિ મોહંમદ સઈદ ૧૯૮૯૧૦ નવેમ્બર ૧૯૯૦જનતા દળ
(National Front)
વી. પી. સિંહ
ચંદ્રશેખર૧૦ નવેમ્બર ૧૯૯૦૨૧ જૂન ૧૯૯૧સમાજવાદી જનતા પાર્ટી
(National Front)
ચંદ્રશેખર
શંકરરાવ ચૌહાણ૨૧ જૂન ૧૯૯૧૧૬ મે ૧૯૯૬ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપી. વી. નરસિમ્હા રાવ
મુરલી મનોહર જોશી ૧૯ મે ૧૯૯૬૧ જૂન ૧૯૯૬ભારતીય જનતા પક્ષઅટલ બિહારી વાજપેયી
ઈંન્દ્રજીત ગુપ્તા૧ જૂન ૧૯૯૬૧૯ માર્ચ ૧૯૯૮ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી
(United Front)
એચ. ડી. દેવેગૌડા
ઈન્દ્રકુમાર ગુજરાલ
લાલકૃષ્ણ આડવાણી ૧૯ માર્ચ ૧૯૯૮૨૨ મે ૨૦૦૪ભારતીય જનતા પક્ષ
(રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન)
અટલ બિહારી વાજપેયી
શિવરાજ પાટિલ ૨૨ મે ૨૦૦૪૩૦ નવેમ્બર ૨૦૦૮ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ
(સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન)
મનમોહન સિંહ
પી. ચિદંબરમ ૩૦ નવેમ્બર ૨૦૦૮૩૧ જુલાઈ ૨૦૧૨
સુશીલકુમાર શીંદે ૩૧ જુલાઈ ૨૦૧૨૨૬ મે ૨૦૧૪
રાજનાથ સિંહ ૨૬ મે ૨૦૧૪૩૦ મે ૨૦૧૯ભારતીય જનતા પક્ષ
(રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન)
નરેન્દ્ર મોદી
અમિત શાહ ૩૦ મે ૨૦૧૯હાલમાં

રાજ્ય કક્ષાના ગૃહમંત્રીઓ ફેરફાર કરો

નામકાર્યકાળરાજકીય પક્ષવડાપ્રધાનગૃહમંત્રી
સુબોધકાંત સહાયએપ્રીલ ૧૯૯૦નવેમ્બર ૧૯૯૦જનતા દળ
National Front
વી. પી. સિંહમુફ્તી મોહંમદ સઈદ
શ્રીપ્રકાશ જયસ્વાલ૨૩ મે ૨૦૦૪૨૦૦૯ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન
મનમોહન સિંહશિવરાજ પાટિલ
પી. ચિદંબરમ
આર. પી. એન. સિંહ૨૮ ઓક્ટોબર ૨૦૧૨૨૬ મે ૨૦૧૪ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન
મનમોહન સિંહસુશીલકુમાર શીંદે
કીરેન રીજ્જુ૨૬ મે ૨૦૧૪૩૦ મે ૨૦૧૯ભારતીય જનતા પક્ષ
રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન
નરેન્દ્ર મોદીરાજનાથ સિંહ
નિત્યાનંદ રાય૩૦ મે ૨૦૧૯હાલમાંભારતીય જનતા પક્ષ
રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધન
અમિત શાહ