ઓમાન અરબી પ્રાયદ્વીપ ના અગ્નિ ભાગમાં સ્થિત એક દેશ છે. આ સાઉદી અરેબિયા ની પૂર્વ અને દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર ની સીમા થી લાગેલો છે. સંયુક્ત અરબ અમીરાત આની વાયવ્યમાં સ્થિત છે.

سلطنة عُمان

ઓમાનની સલ્તનત
ઓમાનનો ધ્વજ
ધ્વજ
ઓમાન નું રાષ્ટ્ર પ્રતીક
રાષ્ટ્ર પ્રતીક
સૂત્ર: કોઈ નહીં
રાષ્ટ્રગીત: Nashid as-Salaam as-Sultani
Location of ઓમાન
રાજધાની
and largest city
મસ્કત
અધિકૃત ભાષાઓઅરબી
લોકોની ઓળખઓમાની
સરકારપૂર્ણ રાજશાહી
• સુલ્તાન
કાબૂસ બિન અલ સૈદ
• ચાંસેલર
ફહદ ઇબ્ન મહમૂદ અલ સૈદ
સ્વતન્ત્રતા
• પોર્ટુગીઝ સામ્રાજ્ય થી સ્વતંત્રતા
૧૬૫૧
• જળ (%)
નગણ્ય
વસ્તી
• મધ્ય ૨૦૦૬ અંદાજીત
૨,૫૭૭,૦૦૦ (૧૩૯ મો)
• ૨૦૦૩ વસ્તી ગણતરી
૨,૩૪૧,૦૦૦
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૬૧.૬૫૮ બિલિયન (-)
• Per capita
$૨૩,૯૮૭ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૮૧૪
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૫૮ મો
ચલણરિયાલ (OMR)
સમય વિસ્તારUTC+૪
• ઉનાળુ (DST)
UTC+૪
ટેલિફોન કોડ૯૬૮
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).om

ઓમાન ની કુલ જનસંખ્યા ૨૫ લાખ ની આસપાસ છે અને અહીં બાહરથી આવીને રહવા વાળા (આપ્રવાસિઓ) ની સંખ્યા ઘણી છે. લગભગ પૂરી જનસંખ્યા મુસ્લિમ છે જેમાં ઇબાદિયોં ની સંખ્યા સૌથી અધિક છે.

ઇતિહાસ ફેરફાર કરો

ઈસાપૂર્વ છઠી સદી થી લઈ સાતમી સદી ના મધ્ય સુધી અહીં ઈરાન (ફ઼ારસ)ના ત્રણ વંશોં નું શાસન રહ્યું - હખ઼ામની, પાર્થિયન અને સાસાની. સાતમી સદીમાં મુહમ્મદ સાહેબ ના જીવનકાળમાં જ ઓમાનમાં ઇસ્લામનું આગમન થઈ ગયું હતું . સન્ ૧૫૦૮-૧૬૪૮ સુધી અહીં પોર્ટુગીઝ ઉપનિવેશ હતું જે વાસ્કોડિગામા દ્વારા ભારત ની શોધ કરાયા બાદ સમુદ્રી રસ્તા પર નિયંત્રણ માટે બનાવેલ હતું . પોર્ટુગલ પર સ્પેનનો અધિકાર બાદ પોર્ટુગલ (વલંદા)ઓને પાછું જાવું પડ્યું . આ બાદ ઓમાનિઓએ પૂર્વી અફ્રીકી તટીય પ્રદેશોંથી પણ પોર્ટુગલ (વલંદા)ને મારી ભગાવ્યાં.

વિભાગ ફેરફાર કરો

ઓમાન કે પ્રશાસકીય વિભાગ

ઓમાનમાં ૫ પ્રદેશ (મિંતક઼ા) અને ૪ શાસકીય પ્રખંડ છે -

વિલાયત
પ્રદેશ (મિન્તક઼ા)
અદ દાખ઼િલિયાمنطقة الداخليةનિજ઼વા૩૧ ૯૦૦૨૬૭ ૧૪૦
અલ બતિનાمنطقة الباطنةસુહર૧૨ ૫૦૦૬૫૩ ૫૦૫૧૩
અલ વુસ્તાالمنطقة الوسطىછેમા૭૯ ૭૦૦૨૨ ૯૮૩
અશ શર્કિયાالمنطقة الشرقيةસુર૩૬ ૮૦૦૩૧૩ ૭૬૧૧૧
અદ ધરિયાمنطقة الظاهرةIbri૩૭ ૦૦૦૧)૧૩૦ ૧૭૭
પ્રખંડ (મુહાફ઼જ઼દા)
મસ્કટمحافظة مسقطસીબ૩ ૫૦૦૬૩૨ ૦૭૩
મુસનનદામمحافظة مسندمખ઼સાબ૧ ૮૦૦૨૮ ૩૭૮
ધોપરمحافظة ظفارસલાલાહ૯૯ ૩૦૦૨૧૫ ૯૬૦
અલ બુરાયમીمحافظة البريميઅલ બુરાયમી૭ ૦૦૦૧)૭૬ ૮૩૮
Totalઓમાનسلطنة عمانમસ્ક઼ટ૩૦૯ ૫૦૦૨ ૩૪૦ ૮૧૫૬૨
૧)Al Buraymi was created from parts of Ad Dhahirah on ૧૫ October ૨૦૦૬ by Royal Decree ૧૦૮

બાહરી કડીઓ ફેરફાર કરો

General information
Other