ઈથેન
C2H6
ઈથેન એક રાસાયણીક સંયોજન છે જેનું રાસાયણીક સૂત્ર C2H6 છે. બે કાર્બન ધરાવતું આ એકમાત્ર આલ્કેન અર્થાત એલિફેટિક હાઇડ્રોકાર્બન છે. વાતાવરણના સામાન્ય તાપ અને ઉષ્ણતામાને આ વાયુ રંગ અને ગંધ રહિત વાયુ છે. ઈથેનને મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગેસમાંથી અને પેટ્રોલિયમ તેલના શુદ્ધિકરણની આડ પેદાશ તરીકે છૂટો પાડવામાં આવે છે. આનો મુખ્ય ઉપયોગ ઈથિલીનના ઉત્પાદનમાં પૂરક રસાયણ તરીકે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીગૌતમ બુદ્ધવિશેષ:શોધભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતવિરાટ કોહલીગુજરાતી ભાષાગુજરાતના જિલ્લાઓગુજરાતી અંકનરસિંહ મહેતાહવામાનબૌદ્ધ ધર્મભારતતાપમાનભારતનો ઇતિહાસવિશેષ:તાજાફેરફારોજીરુંઅમદાવાદગુજરાત વિધાનસભાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકિર્ગિઝ ગણરાજ્યઝવેરચંદ મેઘાણીમહાત્મા ગાંધીનરેન્દ્ર મોદીગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધબાબાસાહેબ આંબેડકરરા' નવઘણસિંધુ ખીણની સંસ્કૃતિવિકિપીડિયા:પ્રયોગસ્થળભોજા ભગતવૃષભ રાશીગુજરાતના મુખ્યમંત્રીઓવનરાજ ચાવડાવૈશ્વિક આબોહવા પરિવર્તનપૃથ્વી