ગીર સોમનાથ જિલ્લો
ગુજરાતનો એક જિલ્લો
ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે જેનું વડુંમથક વેરાવળ છે. વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી, આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તેમજ સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.
ગીર સોમનાથ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | વેરાવળ |
વિસ્તાર | |
• કુલ | ૩,૭૫૫ km2 (૧૪૫૦ sq mi) |
વસ્તી (૨૦૧૧[૧]) | |
• કુલ | ૯,૪૬,૭૯૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | girsomnath |
ઇતિહાસ
ફેરફાર કરો૧૫મી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા, તે સમયે જૂનાગઢ જિલ્લામાંથી આ જિલ્લો છૂટો પાડવામાં આવ્યો હતો.[૨][૩]
વહીવટ અને રાજકારણ
ફેરફાર કરોઆ જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે:
વિધાનસભા બેઠકો
ફેરફાર કરોમત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૯૦ | સોમનાથ | વિમલભાઇ ચુડાસમા | કોંગ્રેસ | ||
૯૧ | તાલાલા | ભગાભાઇ બારડ | ભાજપ | ||
૯૨ | કોડીનાર (SC) | પ્રદ્યુમન વજા | ભાજપ | ||
૯૩ | ઉના | કાલુભાઇ રાઠોડ | ભાજપ |
ભૂગોળ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ [હંમેશ માટે મૃત કડી] Industrial Potentiality Survey Report of Gir Somnath District [2016-17
- ↑ "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
- ↑ "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ગીર સોમનાથ જિલ્લો સંબંધિત માધ્યમો છે.
🔥 Top keywords: વિભાગ:IPA symbol/dataસુરતમુખપૃષ્ઠરાશીઢાંચો:Refbeginનર્મદા નદીઢાંચો:Pp-moveવિશેષ:શોધતાપી નદીગુજરાતના જિલ્લાઓભારતનું બંધારણઢાંચો:Precisionઢાંચો:Googleઢાંચો:Coat of armsએપ્રિલ ૨૨ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમિઆ ખલીફાગુજરાતી ભાષાઢાંચો:Infobox ethnic groupસાબરમતી નદીભારતવિભાગ:Citation/CS1ઢાંચો:Infobox philosopher/docઢાંચો:MONTHNAMEઢાંચો:S-start/docગુજરાતી અંકસૂર્યમંડળનાસાગુજરાતઢાંચો:Infobox planetઢાંચો:Cite press releaseઢાંચો:Convert/and/inએપ્રિલ ૩ઢાંચો:Flag dataમહાત્મા ગાંધીઢાંચો:Location map/docગુજરાત વિધાનસભાઅમદાવાદઆશા પારેખ