શિયાળુ મોટી ડુબકી

શિયાળુ મોટી ડુબકી (અંગ્રેજી:Red-necked Grebe), એ રૂતુપ્રવાસી જળપક્ષી છે. જે મોટાભાગે ઉત્તર ગોળાર્ધનાં ગરમ પ્રદેશોમાં, સમુદ્ર કે વિશાળ જળરાશીઓને કાંઠે જોવા મળે છે.

શિયાળુ મોટી ડુબકી
શિયાળુ મોટી ડુબકી
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Animalia
Phylum:Chordata
Class:Aves
Order:Podicipediformes
Family:Podicipedidae
Genus:'Podiceps'
Species:''P. grisegena''
દ્વિનામી નામ
Podiceps grisegena
(Boddaert, 1783)
વિસ્તાર
પીળો: પ્રજનન પ્રદેશ
ભૂરો: શિયાળુ રહેઠાણ
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Podiceps griseigena (Lapsus)

Podiceps grisegena
  1. ઢાંચો:IUCN2006 Database entry includes justification for why this species is of least concern


બાહ્ય કડીઓ

ફેરફાર કરો