પંચામૃત ડેરી
પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાઓની સૌથી મોટી સહકારી સંસ્થા
પંચામૃત ડેરી ગોધરામાં આવેલી ડેરી છે.[૧]
ઉદ્યોગ | ડેરી |
---|---|
સ્થાપના | ૧૯૭૫ |
મુખ્યાલય | પંચમહાલ જિલ્લો, ગુજરાત, ભારત |
મુખ્ય લોકો | અધ્યક્ષ, પંચામૃત ડેરી પ્રાઈવેટ લિમિટેડ |
ઉત્પાદનો | દૂધ, દહીં, માખણ, ઘી, પનીર, વગેરે |
આવક | વાર્ષિક વ્યાપાર ઉથલો: રૂ. ૧૦-૨૫ કરોડ |
કર્મચારીઓની સંખ્યા | ૫૧ થી ૧૦૦ કર્મચારી |
તેની સ્થાપના ૧૯૭૫માં પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરમાં કરવામાં આવી હતી. દુધ અને દુધની બનાવટોના વ્યવસાય સાથે સંકળાયેલી આ સંસ્થા પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં અસ્તિત્વ ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "પંચામૃત ડેરી બચાવો સંમેલનમાં સત્તા લાલચુ તત્વોને જાકારો આપવા આહવાન". ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૬.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: ઢાંચો:GeoTemplateઢાંચો:Official website/docઢાંચો:Infobox holiday/docગુજરાતઢાંચો:Coord how-toમુખપૃષ્ઠરાશીઢાંચો:Infobox economistઢાંચો:GeoGroupઢાંચો:Coord/dec2dms/docવિશેષ:શોધઢાંચો:Location map/testcasesભારતનું બંધારણબ્રહ્માંડમહારાજ લાયબલ કેસકરસનદાસ મૂળજીઢાંચો:Geobox/docમિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓપોલિયોઢાંચો:Shortcutનરસિંહ મહેતાઢાંચો:URL/docવિભાગ:Wikidata labelગુજરાતી ભાષાઢાંચો:Location map/docઢાંચો:Triple imageઢાંચો:Fb-rt/docભારતનો ઇતિહાસઢાંચો:USAઢાંચો:FRAઢાંચો:જૈનત્વઢાંચો:Ifsubstમહાત્મા ગાંધીઢાંચો:Infobox settlementભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઢાંચો:Infobox companyઢાંચો:Correct titleસોનાક્ષી સિંહા