નિમરત કૌર
ભારતીય અભિનેત્રી
નિમરત કૌર (જન્મ ૧૩ માર્ચ ૧૯૮૨) એક ભારતીય અભિનેત્રી છે. તેમણે મુંબઇ માં પ્રિન્ટ મોડેલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને પછી એક થિયેટરમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નાની ફિલ્મની ભૂમિકાઓમાં દેખાયા પછી, કૌર અનુરાગ કશ્યપની ઉત્પાદન પેડલર્શ માં ભૂમિકા ભજવી હતી, ૨૦૧૨ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે સ્ક્રીન થયેલ, ત્યાર બાદ ઇરફાન ખાન સાથે લન્ચબોક્ષ, જે ૨૦૧૩ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ૨૦૧૫માં, તેમેણે શોટાઇમની ટીવી હોમલેન્ડ માં તાસનીમ કુરેશી, આઈએસઆઈ એજન્ટની ભૂમિકા ભજવી હતી.
નિમરત કૌર | |
---|---|
![]() | |
જન્મ | ૧૩ માર્ચ ૧૯૮૨ ![]() Pilani ![]() |
વ્યવસાય | નાટ્યકલાકાર, અભિનેતા ![]() |
સંદર્ભ
ફેરફાર કરો🔥 Top keywords: વિભાગ:Coordinatesયદુવંશકુંભ રાશીમીન રાશીમુખપૃષ્ઠરાશીપ્રાથમિક શાળાઢાંચો:Medal templates documentationધનુ રાશીઢાંચો:Citation/identifierતુલા રાશિઢાંચો:Infobox former countryવિભાગ:Aligned tableઢાંચો:UF-hcalવિશેષ:શોધઢાંચો:Location map/Infoજાડેજા વંશક્ષય રોગમિઆ ખલીફામહારાજ લાયબલ કેસમૂળદાસઝારખંડભારતનું બંધારણભુચર મોરીગુજરાતના જિલ્લાઓઢાંચો:Start dateકરસનદાસ મૂળજીકેટ હડસનતૃશ્શૂરઢાંચો:End dateહિમાલયઢાંચો:Infobox former country/autocatસુરતઢાંચો:GRINસંત કબીરગુજરાતી ભાષાઢાંચો:Coat of armsગુજરાતઢાંચો:Para