ગ્રેફાઇટ
એક ખનિજ
ગ્રેફાઇટ, અથવા કાળું સીસું (અંગ્રેજી: graphite), એક કાર્બન ખનિજ છે. તે કાર્બનનું સામાન્ય પરિસ્થિતિમાં મળી આવતું સૌથી વધુ વ્યાપક સ્વરૂપ છે.
ઉપયોગ ફેરફાર કરો
ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલ અને લ્યુબ્રિકન્ટ બનાવવા માટે વપરાય છે. તે ઉષ્મા અને વીજળીનો સુવાહક છે, તેથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રોડ, બેટ્રી અને સોલાર પેનલ બનાવવા માટે થાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: મુખપૃષ્ઠગુજરાતી ભાષાલોક સભાગુજરાત વિધાનસભામિઆ ખલીફાભારતીય ચૂંટણી પંચરાશીમતદાનગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતગેની ઠાકોરભારતનું બંધારણગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨નરેન્દ્ર મોદીભારતીય સંસદબનાસકાંઠા લોક સભા મતવિસ્તારવિશેષ:શોધગુજરાતીગુજરાતના જિલ્લાઓગુજરાતી અંકભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોદિવ્ય ભાસ્કરભારતીય જનતા પાર્ટીબનાસકાંઠા જિલ્લોઅમદાવાદલોકશાહીતાપમાનરવિન્દ્રનાથ ટાગોરઓખાહરણરાજ્ય સભામટકું (જુગાર)ભારતભારતના વડાપ્રધાનધારાસભ્યસુનીતા વિલિયમ્સવલ્લભભાઈ પટેલમહાત્મા ગાંધીગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ