આપખુદશાહી
રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્
(આપખુદ થી અહીં વાળેલું)
આપખુદશાહી અથવા એકતંત્ર (એકતંત્રી શાસન) (અંગ્રેજી: autocracy; ઑટોક્રેસી) રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પોતાના નિર્ણયો-કાર્યો અંગે પોતાના હાથ નીચેના માણસો કે પ્રજાને આધીન હોતી નથી. આવી આપખુદશાહી નિરંકુશ રાજાશાહી કે સરમુખત્યારશાહી સ્વરૂપની હોય છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૪. ISBN 978-93-85344-46-6.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: ઢાંચો:Template for discussion/datedઢાંચો:Refbegin/docમુખપૃષ્ઠઢાંચો:Infobox companyરાશીઢાંચો:Infobox person/Template:Infoboxસુરતઢાંચો:Infobox military unit/docવિશેષ:શોધઑડિશામિઆ ખલીફાઢાંચો:Coat of armsગુજરાતના જિલ્લાઓગુજરાતઢાંચો:Infobox award/docઢાંચો:Infobox civil conflict/docભારતનું બંધારણકચરાનો પ્રબંધગુજરાતી ભાષાઢાંચો:Googleશિખંડીઢાંચો:Documentation subpageઢાંચો:User infoઢાંચો:Chem/docઢાંચો:Infobox ethnic groupઢાંચો:Infobox person/Wikidata/docઢાંચો:Infobox civil conflictઢાંચો:MedalCompetitionઢાંચો:Cite webઢાંચો:Userboxbottomભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઢાંચો:Col-4દાલ સરોવરઢાંચો:Convert/list of units/force/short listફાધર્સ ડેભુવાસણનખત્રાણાઢાંચો:Convert/list of units/unitrowકૃષ્ણ