માખીમાર
ગુજરાતમાં માખીમાર કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.
અંગ્રેજી નામ | ગુજરાતી નામ | વિસ્તાર |
---|---|---|
પેરેડાઇઝ્(પરદેશી) ફ્લાયકેચર | દૂધરાજ | શિયાળામાં બધે જોવા મળે છે. |
બ્લેક નેક્ડ ફ્લાયકેચર | ભૂરો માખીમાર | દક્ષીણ ગુજરાતનાં જંગલોમાં. |
રેડ બ્રેસ્ટેડ ફ્લાયકેચર | ચટકી માખીમાર | શિયાળુ પક્ષી. |
ટિકલ્સ બ્લુ ફ્લાયકેચર | અધરંગ | સૌરાષ્ટ્ર માં. |
ઇસ્ટર્ન સ્પોટેડ ફ્લાયકેચર | ખાખી માખીમાર | શિયાળુ યાયાવર પક્ષી. |
ગ્રે હેડેડ ફ્લાયકેચર | રાખોડી,પીળો માખીમાર | સ્થાનિક પ્રવાસી પક્ષી,ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં. |
વ્હાઇટ બ્રોવડ ફેન ટેઇલ્ડ ફ્લાયકેચર | નાચણ | કચ્છ સિવાય બધે. |
બ્રાઉન ફ્લાયકેચર | રાતો માખીમાર | ડાંગના વનપ્રદેશમાં |
વર્ડીટર ફ્લાયકેચર | પીરોજી માખીમાર | શિયાળુ યાયાવર પક્ષી. |
વ્હાઇટ સ્પોટેડ ફેન-ટેઇલ્ડ ફલાયકેચર | પહાડી પંખો | ગુજરાત પ્રદેશમાં |
🔥 Top keywords: ધરતીકંપમુખપૃષ્ઠઢાંચો:Infobox treatyઢાંચો:Infobox airline/docઢાંચો:Infobox deityરાશીવિશેષ:શોધઢાંચો:User info/docસુરતભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતના જિલ્લાઓભારતનું બંધારણમુંબઈમિઆ ખલીફાઢાંચો:Infobox high courtનકશોગુજરાતઢાંચો:Coat of armsસિકલસેલ એનીમિયા રોગવિભાગ:Convert/sandboxગુજરાતી અંકમેકણ દાદાસોનુંનરસિંહ મહેતાગોવાઢાંચો:IPA-shઢાંચો:Image arrayગુજરાતી ભાષાભારતઆંતરરાષ્ટ્રીય યોગ દિવસઢાંચો:Smileyપરબધામ (તા. ભેંસાણ)સિંધુઢાંચો:Tlspમહારાજ લાયબલ કેસઉદકજનસભ્ય:Mavjibhai Chatarabhai Patelદ્વારકાવિભાગ:IPA symbol/data