સિરિલ રામાફોસા
આફ્રિકાના પાંચ માં રાષ્ટ્રપતિ
માતામેલા સિરિલ રામાફોસા (વેંડા/અંગ્રેજી: Matamela Cyril Ramaphosa; જન્મ: ૧૭ નવેમ્બર ૧૯૫૨) દક્ષિણ આફ્રિકા ના મજૂરસંઘવાદી આગેવાન, રાજકારણી અને ઉદ્યોગપતિ છે.[૧] અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ના આર્ઝી રાષ્ટ્રપ્રમુખ અને સત્તાધારી રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ ના અધ્યક્ષ છે.[૨]
તેમનો જન્મ સોવેટો (જોહાનિસ્બર્ગ નજીક), ટ્રાન્સવાલમાં થયો હતો. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો. રંગભેદની સરકાર દરમિયાન તેમણે ખાણિયાઓની રાષ્ટ્રીય યુનિયન (NUM/નુમ) ની સ્થાપના કરી હતી. ૧૯૯૧માં રામાફોસાને અફ્રિકન નેશનલ કોંગ્રેસના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રંગભેદને ખતમ કરવા માટેની વાટાઘાટો દરમિયાન તેમણે રુલ્ફ મેયર સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સંદર્ભ ફેરફાર કરો
- ↑ Anonymous (૧૭ ફેબ્રુઆરી ૨૦૧૧). "Cyril Matamela Ramaphosa". South African History Online. મેળવેલ ૧૨ ઑગસ્ત ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Ferreira, Emsie (૨૫ મે ૨૦૧૪). "Few surprises in Zuma's new Cabinet". News24. SAPA. મેળવેલ ૨૫ મે ૨૦૧૪.[હંમેશ માટે મૃત કડી]
🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમહનુમાન જયંતીહનુમાનમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધવેણીભાઈ પુરોહિતભારતનું બંધારણજય શ્રી રામઅમદાવાદદિવ્ય ભાસ્કરહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતગુજરાતી અંકગુજરાતના જિલ્લાઓઓખાહરણભારતનો ઇતિહાસગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતીગુજરાત વિધાનસભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનલોક સભાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોધીરુબેન પટેલભારતગુજરાતી સાહિત્યશ્રીમદ્ ભગવદ્ ગીતામહાત્મા ગાંધીચોઘડિયાંભારતીય ચૂંટણી પંચદયારામઉત્તરવાહિની નર્મદા પરિક્રમારામાયણબાબાસાહેબ આંબેડકરસિંધુ ખીણની સંસ્કૃતિબીજું વિશ્વ યુદ્ધજ્યોતીન્દ્ર દવે