જુલિયસ સીઝર
જુલિયસ સીઝર (જુલાઈ ૧૦૦ ઇસ પૂર્વે - ૧૫ માર્ચ ૪૪ ઇસ પૂર્વે) રોમન મુત્સદી, રાજદ્રારી અને લેટિન ગદ્યના નોંધપાત્ર લેખક હતા. તેમણે રોમન ગણતંત્રના અસ્ત અને રોમન સામ્રાજ્યના ઉદય તરફ દોરી જતી ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
જુલિયસ સીઝર | |
---|---|
જન્મ | જુલાઇ ૧૦૦ BC રોમ |
મૃત્યુ | ૧૫ માર્ચ ૪૪ BC Theatre of Pompey (Roman Republic) |
અંતિમ સ્થાન | Temple of Caesar |
વ્યવસાય | રાજવી, રાજકારણી, લશ્કરી શાસક, લેખક |
રાજકીય પક્ષ | populares |
જીવન સાથી | Cornelia, Pompeia, Calpurnia |
બાળકો | Julia, Caesarion, Augustus |
માતા-પિતા | |
કુટુંબ | Julia Major, Julia Minor |
પદની વિગત | Ancient Roman senator (અજાણી કિંમત – ૪૪ BC), Roman consul (૫૯ BC – ૫૯ BC) |
એમનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૦૦માં થયો હતો. સીઝરનો ગોલવિજય તેમની કારકિર્દીનો સૌથી મહત્વનો બનાવ છે. બધાં મળીને કુલ આઠ આક્રમણો કરીને તેમને ગોલ પ્રજા પર સંપૂર્ણ વિજય મેળવી રોમન સામ્રાજ્યને ઉત્તરની જંગલી, ઝનૂની અને અર્ધસભ્ય જાતિઓના ભયમાંથી મુક્ત કર્યું. ખુબ જ ઓછા સમયમાં સીઝરે વિશાળ રોમન સામ્રાજ્યમાં મજબુત વહીવટી તંત્રનો પાયો નાખ્યો, જે તેમના મૃત્યુ પછી લગભગ ૩૦૦ વર્ષ ટકી રહ્યો.
જુલિયસ સીઝરનું અવસાન નું ૧૫ માર્ચ ઈ.સ.પૂર્વે ૪૪ના રોજ થયું હતું.[૧]
સંદર્ભ ફેરફાર કરો
- ↑ યશવંત કડીકર. "આજનો દિન મહાન". Missing or empty
|url=
(મદદ)
🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમહનુમાન જયંતીહનુમાનમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધવેણીભાઈ પુરોહિતભારતનું બંધારણજય શ્રી રામઅમદાવાદદિવ્ય ભાસ્કરહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતગુજરાતી અંકગુજરાતના જિલ્લાઓઓખાહરણભારતનો ઇતિહાસગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતીગુજરાત વિધાનસભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનલોક સભાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોધીરુબેન પટેલભારતગુજરાતી સાહિત્યશ્રીમદ્ ભગવદ્ ગીતામહાત્મા ગાંધીચોઘડિયાંભારતીય ચૂંટણી પંચદયારામઉત્તરવાહિની નર્મદા પરિક્રમારામાયણબાબાસાહેબ આંબેડકરસિંધુ ખીણની સંસ્કૃતિબીજું વિશ્વ યુદ્ધજ્યોતીન્દ્ર દવે