કિર્ગિઝ ગણરાજ્ય
કિર્ગિઝ ગણરાજ્ય, અન્ય પ્રચલિત નામે કિર્ગિઝસ્તાન, મધ્ય એશિયામાં સ્થિત એક રાષ્ટ્ર છે. સ્થળ-સીમા અને પર્વતીય ભુપૃષ્ઠ ધરાવતું આ રાષ્ટ્ર, ઉત્તરમાં કઝાકિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન, દક્ષિણ પશ્ચિમમાં તાજિકિસ્તાન અને પૂર્વ માં ચીન સાથે સીમાઓ ધરાવે છે. બિશકેક આ રાષ્ટ્રની રાજધાની ઉપરાંત રાષ્ટ્રનું સૌથી મોટું નગર છે. આ રાષ્ટ્ર વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘથી અલગ થઇ સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું.
કિર્ગિઝ ગણરાજ્ય Кыргыз Республикасы કિર્ગિઝસ્તાન | |
---|---|
રાષ્ટ્રગીત: Кыргыз Республикасынын Мамлекеттик Гимни કિર્ગિઝ ગણરાજ્યનું રાષ્ટ્રગાન | |
કિર્ગિઝ ગણરાજ્ય નું સ્થાન (green) | |
રાજધાની | બિશકેક 42°52′N 74°36′E / 42.867°N 74.600°E |
અધિકૃત ભાષાઓ[૧] |
|
વંશીય જૂથો (૨૦૧૮[૩]) |
|
ધર્મ | ઇસ્લામ, ખ્રિસ્તી, બોદ્ધ, બહાઇ, જુડાઇ |
લોકોની ઓળખ | કિર્ગિઝસ્તાની[૪] કિર્ગિઝ |
સરકાર | એકાત્મક સંસદીય ગણતંત્ર |
• રાષ્ટ્રપ્રમુખ | સૂરોન્બે જીન્બેકોવ |
• મુખ્ય પ્રધાન | મુહામ્મેત્કાલિ અબુલ્ગાઝિયેવ |
સંસદ | જોગોર્કુ કેન્ગેસ |
સોવિયેત સંઘથી સ્વતંત્રતા | |
• કારા-કિર્ઘિઝ | ઓક્ટોબર ૧૪ ૧૯૨૪ |
• કિર્ઘિઝ સોવિયેત સમાજવાદી ગણરાજ્ય | ડિસેમ્બર ૫ ૧૯૩૬ |
• સ્વાતંત્ર્ય ઘોષણા | ઓગસ્ટ ૩૧ ૧૯૯૧ |
• એલ્મા-અતા મસવિદા | ડિસેમ્બર ૨૧ ૧૯૯૧ |
• માન્ય | ડિસેમ્બર ૨૫ ૧૯૯૧ |
• સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે જોડાણ | માર્ચ ૨ ૧૯૯૨ |
• બંધારણ | જુન ૨૭ ૨૦૧૦ |
વિસ્તાર | |
• કુલ | 199,951 km2 (77,202 sq mi) |
• જળ (%) | ૩.૬ |
વસ્તી | |
• ૨૦૧૬ અંદાજીત | ૬,૦૧૯,૪૮૦[૨] |
• ૨૦૦૯ વસ્તી ગણતરી | ૫,૩૬૨,૮૦૦ |
• ગીચતા | 27.4/km2 (71.0/sq mi) |
GDP (PPP) | ૨૦૧૭ અંદાજીત |
• કુલ | $૨૨.૬૩૯ બિલિયન[૫] |
• Per capita | $૩,૬૫૩[૫] |
GDP (nominal) | ૨૦૧૭ અંદાજીત |
• કુલ | $૭.૦૬૧ બિલિયન[૫] |
• Per capita | $૧,૧૩૯[૫] |
જીની (૨૦૧૨) | 27.4[૬] low |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૬) | 0.664[૭] medium |
ચલણ | સોમ |
સમય વિસ્તાર | UTC+૬ (કિર્ગિઝ સમય) |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +૯૯૬ |
સંદર્ભો ફેરફાર કરો
- ↑ "Constitution". Government of Kyrgyz Republic.
Missing or empty
Article 5
1. The state language of the Kyrgyz Republic shall be the Kyrgyz language.
2. In the Kyrgyz Republic, the Russian language shall be used in the capacity of an official language.|url=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "Национальный состав населения (оценка на начало года, человек)". stat.kg.
- ↑ 5.01.00.03 Национальный состав населения. [5.01.00.03 Total population by nationality]. Bureau of Statistics of Kyrgyzstan (રશિયન, કિર્ગીઝ, and અંગ્રેજીમાં). 2018. મૂળ (XLS) માંથી 2018-11-13 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-24.
- ↑ Kyrgyzstan સંગ્રહિત ૨૦૧૫-૧૧-૨૭ ના રોજ વેબેક મશિન in the CIA World Factbook.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Report for Selected Countries and Subjects". World Economic Outlook Database. International Monetary Fund.
- ↑ "Gini index". World Bank. મેળવેલ 12 May 2016.
- ↑ "Human Development Report 2016" (PDF). United Nations Development Programme. 2017.
Table 1: Human Development Index and its components
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમહનુમાન જયંતીહનુમાનમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધવેણીભાઈ પુરોહિતભારતનું બંધારણજય શ્રી રામઅમદાવાદદિવ્ય ભાસ્કરહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતગુજરાતી અંકગુજરાતના જિલ્લાઓઓખાહરણભારતનો ઇતિહાસગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતીગુજરાત વિધાનસભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનલોક સભાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોધીરુબેન પટેલભારતગુજરાતી સાહિત્યશ્રીમદ્ ભગવદ્ ગીતામહાત્મા ગાંધીચોઘડિયાંભારતીય ચૂંટણી પંચદયારામઉત્તરવાહિની નર્મદા પરિક્રમારામાયણબાબાસાહેબ આંબેડકરસિંધુ ખીણની સંસ્કૃતિબીજું વિશ્વ યુદ્ધજ્યોતીન્દ્ર દવે